બૃહદ્રથ મૌર્ય મૌર્ય સામ્રાજ્યનો છેલ્લો રાજા હતો.
તેનું શાસન ઇસ પૂર્વે ૧૮૭ થી ૧૮૦ સુધી રહ્યું હતું. તેનો વધ તેના જ સેનાપતિ પુશ્યમિત્ર શૃંગ દ્વારા કરાયો હતો, જેણે શૃંગ વંશની સ્થાપના કરી હતી.
બૃહદ્રથ મૌર્ય | |||||
---|---|---|---|---|---|
શાસન | c. ૧૮૭ – c. ૧૮૦ ઈસ પૂર્વે | ||||
પુરોગામી | શતધનવન | ||||
| |||||
વંશ | મૌર્ય વંશ | ||||
ધર્મ | બૌદ્ધ[સંદર્ભ આપો] |
This article uses material from the Wikipedia ગુજરાતી article બૃહદ્રથ મૌર્ય, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.