ફરિશ્તા

ફરિશ્તા એટલે દેવદૂત.

ઇસ્લામ ધર્મ પ્રમાણે તેઓ અમૂર્ત હસ્તિઓ છે, જે પવિત્ર અને શુદ્ધ ઓજસ (રોશની/નૂર)ના બનેલા છે અને ન તો તેઓ પુરૂષ છે ન સ્ત્રી. ફરિશ્તાને અરબીમાં મલાઈકા કહે છે. તે સમજુ અને નિર્દોષ છે. કુરાનમાં તેમની કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કુરાનમાં વર્ણવ્યા મુજબ મુખ્ય ફરિશ્તાઓ મીકાઇલ, ઇસરાફીલ, ઇજરાઇલ અને જીબરિલ છે.તે દરેક ને અલગ અલગ કામ આપવામા આવ્યા છે.તે દરેક પોતાનુ કાર્ય કરે છે.તેમા ના કેટલાક અલ્લાહ્ ની ઇબાદત મા પરોવાયલા રહે છે.જીબરિલ પયગંબર મુહંમદ સાહેબ પાસે વહી લઇને આવતા હતા.જયારે ઇસરાફીલ કયામત ના દિવસે સુર પોકારસે.

Tags:

ઇસ્લામકયામતકુરાનજીબરિલ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સમાનાર્થી શબ્દોઇસરોસાર્થ જોડણીકોશરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસકોમ્પ્યુટર વાયરસઔદ્યોગિક ક્રાંતિસિદ્ધરાજ જયસિંહપ્રાણીકૃષ્ણા નદીસાબરકાંઠા જિલ્લોબેંકગિજુભાઈ બધેકાસુરત જિલ્લોટેક્સસરામનારાયણ પાઠકમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ચોટીલાભારતીય દંડ સંહિતાજનમટીપહનુમાન મંદિર, સાળંગપુરપાલનપુરમુસલમાનપંચમહાલ જિલ્લોલોહીશબ્દકોશકન્યા રાશીપવનચક્કીહલ્દી ઘાટીC (પ્રોગ્રામિંગ ભાષા)સંત તુકારામખાવાનો સોડાગુજરાતના મુખ્યમંત્રીઓતાલુકા વિકાસ અધિકારીસુંદરવનભારતના રાષ્ટ્રપતિહરીન્દ્ર દવેકલાપીભજનઉંબરો (વૃક્ષ)વિશ્વની અજાયબીઓતાલુકોદલિતસોમનાથઉધઈઅમદાવાદ બીઆરટીએસભારતના રાજ્ય વૃક્ષોની યાદીકલાઉત્ક્રાંતિઅરડૂસીશાકભાજીબાલાસિનોર તાલુકોછંદમણિશંકર રત્નજી ભટ્ટઔદિચ્ય બ્રાહ્મણપરશુરામરક્તના પ્રકારSay it in Gujaratiકેદારનાથસાવિત્રીબાઈ ફુલેકબડ્ડીલજ્જા ગોસ્વામીસ્વામી વિવેકાનંદન્હાનાલાલગર્ભાવસ્થાદાંતનો વિકાસચંદ્રકાંત બક્ષીગુજરાતના જિલ્લાઓમેઘધનુષવિશ્વ વેપાર સંગઠનચિત્તોઝાલામેષ રાશીરાષ્ટ્રીય મતદાતા દિવસચંદ્રશેખર આઝાદકેન્સરમિથુન રાશી🡆 More