રમત ટેટ્રીસ: ચોકઠા મેળવવાની વિડિયો ગેમ

ટેટ્રીસ, એ એક પ્રખ્યાત કોયડા પ્રકારની 'વિડિયો ગેમ' છે.

જેની રચના જૂન ૬, ૧૯૮૪ ના રોજ 'એલેક્ષી પાજીતનોવ' (Alexey Pajitnov) નામનાં, મોસ્કો, રશિયાનાં એક 'પ્રોગ્રામરે' કરેલ. આ રમતનું નામ તેમણે ગ્રીક અંક "ટેટ્રા", એટલેકે 'ચાર' - રમતનો દરેક ટુકડો ચાર ચોકઠાં વડે બનેલ હોય છે, (પરંતુ અલગ અલગ ગોઠવણીના કારણે તેના આકાર જુદા જુદા બનતા હોય છે.)- અને પોતાની પ્રિય રમત ટેનિસ નાં સંયોજનથી બનાવેલ છે.

રમત ટેટ્રીસ: ચોકઠા મેળવવાની વિડિયો ગેમ
ટેટ્રીસ રમતમાં વપરાતા વિવિધ ચોકઠાઓ.

આ રમત કોમ્પ્યુટર તેમજ મોબાઇલ ફોન પર રમવામાં આવે છે. આ એક પ્રકારની કોયડા રમત છે. જેમાં ઉપરથી નીચેની તરફ આવતા કોઇ પણ આકારનાં ચોકઠાને નીચેની લીટીમાં યોગ્ય જગ્યાએ ગોઠવી અને એક,કે એક કરતાં વધુ આડી રેખાઓ બનાવવાની હોય છે. આ રમતમાં ચોકઠાનાં આકાર પ્રકાર ને ઝડપથી યોગ્ય રીતે ગોઠવવાની નિપૂણતા કેળવવાની હોય છે. આ રમતમાં જેમ જેમ વધુ લાઇનો બનાવો તેમ તેમ નવા ચોકઠાં આવવાની ઝડપ વધતી જાય છે.

સંદર્ભ

Tags:

જૂન ૬રશિયા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જામનગરરાવજી પટેલગીર ગાયપાલનપુરરક્તપિતવસ્તીવાછરાદાદાક્ષેત્રફળરાજેન્દ્ર શાહમધુસૂદન પારેખમૌર્ય સામ્રાજ્યજમ્મુ અને કાશ્મીરપોરબંદર જિલ્લોખજુરાહોપોરબંદરસામાજિક વિજ્ઞાનસિકંદરસીદીસૈયદની જાળીઑડિશાગોળ ગધેડાનો મેળોઉપનિષદઇ-મેઇલસંત કબીરમહાકાળી મંદિર, પાવાગઢઝવેરચંદ મેઘાણીવિકિમીડિયા ફાઉન્ડેશનપંજાબગુણવંત શાહહૃદયરોગનો હુમલોસિહોરબાંગ્લાદેશજ્યોતિષવિદ્યા૨૦૨૨ મોરબી પુલ દુર્ઘટનામળેલા જીવમાતાનો મઢ (તા. લખપત)મોરારજી દેસાઈગુજરાતના જિલ્લાઓલગ્નઇસુમુંબઈપાટણપાર્શ્વનાથનેપાળક્રિકેટનો ઈતિહાસઈન્દિરા ગાંધીશાહરૂખ ખાનગુરુ ગોવિંદસિંહવાઘભારતના રાજ્ય વૃક્ષોની યાદીઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહમકરંદ દવેવાયુ પ્રદૂષણરાવણકલ્પના ચાવલાલાલ કિલ્લોગર્ભાવસ્થાગાયકવાડ રાજવંશજય શ્રી રામસંજ્ઞાહૈદરાબાદતાપી નદીતક્ષશિલાવિક્રમ ઠાકોરઅશફાક ઊલ્લા ખાનભારતીય રેલકટોકટી કાળ (ભારત)ભારતીય રૂપિયોશિવદિલ્હીગરબાબીજોરામાર્કેટિંગસુગરીહોમી ભાભાપાણીનું પ્રદૂષણરુધિરાભિસરણ તંત્રશામળ ભટ્ટભાસ🡆 More