કોરોકોરો ટાપુ

કોરોકોરો ટાપુ (ઇલા કોરોકોરો) દક્ષિણ અમેરિકામાં આમાકુરો નદી ના મુખ અને બારિમા નદીના ડેલ્ટા પાસે આવેલો એક ટાપુ છે.

કોરોકોરો is located in Venezuela
કોરોકોરો
કોરોકોરો
દક્ષિણ અમેરિકામાં કોરોકોરોનું સ્થાન

ગુયાના અને વેનેઝુએલા વચ્ચેની સરહદનો ઉત્તરીય ભાગ ટાપુના મધ્ય પરથી પસાર થાય છે. કોરોકોરો ટાપુ દુનિયાના ગણી શકાય એવી સંખ્યામાં ટાપુઓ માંથી છે જે એક થી વધારે દેશો વચ્ચે વિભાજીત છે. ટાપુ ના મોટા ભાગનો વિસ્તાર વેનેઝુએલા માં આવે છે. ટાપુ ના ઉત્તરમાં એટલાન્ટિક મહાસાગર છે અને દક્ષિણમાં બારિમા નદી છે.

Tags:

દક્ષિણ અમેરિકા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અશોકલોથલઉધઈસરોજિની નાયડુતુલસીદાસમેડમ કામાહર્ષ સંઘવીસાર્થ જોડણીકોશમૃણાલિની સારાભાઈરક્તપિતહિમાંશી શેલતસત્યાગ્રહભારતીય સંગીતહેમચંદ્રાચાર્યનર્મદા બચાવો આંદોલનજન ગણ મનસુભાષચંદ્ર બોઝચાણક્યગુડફ્રાઈડેસરિતા ગાયકવાડગુજરાતી સિનેમાદૂધએકી સંખ્યાગોવાપત્રકારત્વકર્ણબહારવટીયોકોમ્પ્યુટર વાયરસસંસ્થાબોટાદ જિલ્લોવર્તુળનો વ્યાસસ્વાદુપિંડવિરામચિહ્નોકેરીજ્યોતિર્લિંગભારતીય ધર્મોચોમાસુંહોકાયંત્રદ્રોણરબારીવેબ ડિઝાઈનડાયનાસોરરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાબારી બહારપાકિસ્તાનગ્રહવૃષભ રાશીદેવચકલીખંડકાવ્યઅમદાવાદ બીઆરટીએસઇન્સ્ટાગ્રામઅનિલ અંબાણીચિનુ મોદીપરમાણુ ક્રમાંકઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનચીનલજ્જા ગોસ્વામીધનુ રાશીહરિયાણાભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોસિદ્ધપુરદાર્જિલિંગઅંબાજીકપાસગૂગલસિંહ રાશીપોરબંદરતારક મેહતા કા ઉલ્ટા ચશ્માકાન્હડદે પ્રબંધશુક્ર (ગ્રહ)મેષ રાશીદાહોદપારસીપ્રમુખ સ્વામી મહારાજમુસલમાન🡆 More