સોફટબોલ એ બેઝબોલ રમતનો એક પ્રકાર છે, જે બેઝબોલ મેદાનથી નાના મેદાન પર અને થોડા મોટા દડા સાથે રમવામાં આવે છે.
૧૮૮૭માં અમેરિકાના શિકાગો શહેરમાં આ રમત સૌપ્રથમ વાર રમવામાં આવી હતી. આ રમત પરંપરાગત બેઝબોલ રમત કરતાં ઝડપી છે.
આ રમતનો વહિવટ "વિશ્વ બેઝબોલ-સોફ્ટબોલ મહામંડલ" દ્વારા કરવામાં આવે છે. આ રમત "બેટ અને દડો" પ્રકારની રમત છે જે ૯-૧૦ ખેલાડીઓની બનેલી ૨ ટીમ વચ્ચે રમવામાં આવે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article સોફ્ટબોલ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.