લોંકડી: સસ્તન ના પ્રજાતિઓ

લોંકડી (Vulpes bengalensis), જે અંગ્રેજીમાં Indian Fox કે Bengal Fox તરીકે પણ ઓળખાય છે, તે ભારતીય ઉપખંડમાં વસતું પ્રાણી છે.

જે હિમાલય પર્વતમાળાથી લઇ અને નેપાળની તરાઇઓમાં અને દક્ષિણ ભારતમાં પણ જોવા મળે છે. તે ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન થી પૂર્વ ભારત અને દક્ષિણ બાંગ્લાદેશ સુધી જોવા મળે છે..

લોંકડી: સસ્તન ના પ્રજાતિઓ
લોંકડીનો વિસ્તાર
લોંકડી
સ્થાનિક નામલોંકડી,
અંગ્રેજી નામINDIAN FOX, (Bengal Fox)
વૈજ્ઞાનિક નામVulpes bengalensis
આયુષ્ય૬ વર્ષ
લંબાઇ૮૦ સેમી.
ઉંચાઇ૮૦ સેમી.
વજન૨ થી ૪ કિલો
સંવનનકાળશિયાળો
ગર્ભકાળ૫૦ દિવસ, ૪ બચ્ચા
પુખ્તતા૧૨ માસ
દેખાવભુખરો રંગ,વાળ વાળું શરીર અને ગુચ્છાદાર પુંછડી, શિયાળ કરતાં નાનું કદ અને દોડવામાં ઘણું પાવરધું હોય છે.
ખોરાકનાના પક્ષીઓ, ઇંડા, મરઘાં, જીવતા સાપ, ફળ તથા ઉંદર અને ઉધઇ.
વ્યાપસમગ્ર ગુજરાત સહીત ભારતીય ઉપખંડ.
રહેણાંકસુકા પાંખા ઝાડીવાળાં જંગલ, વીડી તથા વગડો.
ઉપસ્થિતિ ના ચિન્હોસાંજના સમયે તીણા અને તીખા અવાજથી ઓળખાય છે.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧૫ ના આધારે અપાયેલ છે.


વર્તણૂક

લોંકડી સાંજથી સવાર સુધીમાં અને વાતાવરણ ઠંડું હોયતો દિવસનાં પણ જંગલ અને જંગલ આસપાસનાં ગામોમાં ફરતી જોવા મળે છે. આ પ્રાણી જમીનમાં દર બનાવી રહે છે,દરમાં એક કરતાં વધુ પ્રવેશદ્વારો હોય છે. આ પ્રાણી મોટા ભાગે જોડીમાં જોવા મળે છે.

સંદર્ભ

Tags:

અંગ્રેજીનેપાળપાકિસ્તાનબાંગ્લાદેશભારતહિમાલય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ક્ષત્રિયઅલ્પેશ ઠાકોરવલ્લભભાઈ પટેલનેહા મેહતાગુજરાત સરકારકર્મજંડ હનુમાનનિયમઅમદાવાદની પોળોની યાદીધોળાવીરાવિકિપીડિયાઓખાહરણપિરામિડગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭યુરોપના દેશોની યાદીબુર્જ દુબઈકમ્પ્યુટર હાર્ડવેરટ્વિટરકલાપીકનિષ્કકચ્છ જિલ્લોશિવરાજધાનીમોબાઇલ ફોનઅલ્પ વિરામગેની ઠાકોરઅમૂલભારતીય સ્વતંત્રતા ચળવળહાફુસ (કેરી)કાદુ મકરાણીઆચાર્ય દેવ વ્રતસ્વપ્રાચીન ઇજિપ્તદ્રૌપદીઅથર્વવેદનવરોઝકૃષિ ઈજનેરીનારાયણ સ્વામી (ભજનીક)કાલિદાસસૂર્યમંદિર, મોઢેરાચીનહિંદુ અવિભક્ત પરિવારડાઉન સિન્ડ્રોમચાંદીબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થામંદિરકેદારનાથશીતળાતરણેતરનાસાભારત રત્નનખત્રાણા તાલુકોગુજરાતના શક્તિપીઠોભારતીય અર્થતંત્રલોક સભાક્રિકેટરામનવમીઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારગઝલસમાજશાસ્ત્રત્રિકમ સાહેબહોમિયોપેથીનવરાત્રીશક સંવતબીજું વિશ્વ યુદ્ધરવિન્દ્રનાથ ટાગોરમીન રાશીલતા મંગેશકરમહંત સ્વામી મહારાજચિનુ મોદીસુરતઆંતરરાષ્ટ્રીય મહિલા દિનખજુરાહોમુખ મૈથુનરણ🡆 More