રોડિયમ: રાસાયણિક તત્વ

રોડિયમ એ એક રાસાયણિક તત્વ છે જે એક દુર્લભ, સફેદ-ચળકતી, સખત અને રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રીય સંક્રાંતિ ધાતુ તત્વ છે.

તે પ્લેટિનમ જૂથનું તત્વ છે. આની રાસાયણિક સંજ્ઞા Rh અને અણુ ક્રમાંક ૪૫ છે. આ ધાતુનો માત્ર એક જ સમસ્થાનિક છે, 103Rh. પ્રાકૃતિક રીતે મળી આવતું રોડિયમ મુક્ત ધાતુ સ્વરૂપે મળે છે, જે તેની સમાન ધાતુઓ સાથે મિધ ધાતુ સ્વરૂપે મળે છે પણ ક્યારેય રાસાયનિક સંયોજન સ્વરૂપે મળતું નથી. આ એક સૌથી દુર્લબ અને સૌથી મોંઘી ધાતુ છે.

રોડિયમને આદર્શ ધાતુ પણ કહેવામાં આવે છે, કેમકે તેને કાટ લાગતો નથી. આ ધાતુ પ્લેટિનમ અને નિકલ ધાતુની ખનિજોમાં પ્લેટિનમ જૂથની અન્ય ધાતુ સાથે મિશ્ર અવસ્થામાં મળી આવે છે. આની શોધ ૧૯૦૩માં વિલિયમ હાઈડ વોલેસ્ટન દ્વારા આને આવી એક ખનિજ માંથી શોધી કઢાઈ હતી, તેમણે આનું નામ આના એક ક્લોરિન સાથેના સંયોજનના આછા ગુલાબી રંગ પરથી પાડ્યું કે જેને અમ્લ રાજ સાથે પ્રક્રિયા પછી મેળવાયો હતો.

આ તત્વના ઉત્પાદનનો મુખ્ય ભાગ (૮૦%) વાહન વ્યવહારના ત્રિ-માર્ગી કેટાલિટીક કન્વર્ટર બનાવવા માં એક કેટાલીસ્ટ તરીકે થાય છે. આ ધાતુ કાટ રોધી અને મોઇટા ભાગના રસાયણો પ્રત્યે નિષ્ક્રીય હોવાથી આનો ઉપયોગ પ્લેટિનમ તથા પેલાડિયમ જેવી અન્ય ધાતુ સાથે ઉચ્ચ તાપમાન અને કાટ રોધી આવરણ ચઢાવવા માટે થાય છે. રંગીન સોનું કે સફેદ સોનું પ્રાયઃ રોડિયમ ધાતુનો ઢોળ ચડાવીને બનાવાય છે. ચાંદી પર રોડિયમનો ઢોળ ચડાવીને તેને કાટ રોધી બનાવાય છે.

ન્યૂટ્રોન ફ્લક્સ સ્તરની ચકાસણી માટે અણુ ભઠ્ઠીમાં રોડિયમ આધારિત ચકાસણી માટે કરવામાં આવે છે.



Tags:

રાસાયણિક તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સમાનાર્થી શબ્દોવિક્રમ ઠાકોરહળદરજ્ઞાનપીઠ એવોર્ડગૌતમ અદાણીભારતીય સ્વતંત્રતા ચળવળગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીરામપક્ષીસોનુંરા' ખેંગાર દ્વિતીયગુજરાતની વસતીગણતરી ૨૦૧૧કળિયુગચુનીલાલ મડિયામાધુરી દીક્ષિતહસ્તમૈથુનસિકલસેલ એનીમિયા રોગમહી નદીઅવકાશ સંશોધનનગરપાલિકાગુજરાતી થાળીઅમદાવાદના દરવાજાવેબેક મશિનલાભશંકર ઠાકરવિરામચિહ્નોદાહોદશીતળાતરબૂચરામાયણનાં વિવિધ સંસ્કરણોસમાજવાદગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળઘર ચકલીરાષ્ટ્રીય મતદાતા દિવસબારડોલીસંસ્થાજામનગરઆદિ શંકરાચાર્યગુજરાતી લિપિઇલોરાની ગુફાઓગુજરાત દિનભારતીય સંગીતરક્તના પ્રકારકોણાર્ક સૂર્ય મંદિરભારતીય નાગરિકત્વચંદ્રમહાવીર સ્વામીગંગા નદીબિંદુ ભટ્ટવસ્ત્રાપુર તળાવવલ્લભભાઈ પટેલબહુચર માતાભારતીય માનક સમયલગ્નરણજિતરામ સુવર્ણચંદ્રકચંદ્રગુપ્ત પ્રથમમારી હકીકતસમાજશાસ્ત્રબીજું વિશ્વ યુદ્ધરાજકોટ જિલ્લોશાકભાજીહાજીપીરચંદ્રવંશીઇસરોવિરાટ કોહલીભારતના વડાપ્રધાનપ્રદૂષણભારતમાં આવક વેરોજન ગણ મનગાંધીનગરએપ્રિલ ૨૫તાજ મહેલગુજરાત સમાચારભૂપેન્દ્ર પટેલહાથીવૈશ્વિક આબોહવા પરિવર્તનસમય માપવાનાં સાધનોનો ઇતિહાસ🡆 More