રૂમી: 13મી સદીના પર્શિયન કવિ

મૌલાના જલાલુદ્દીન મુહંમદ રૂમી (ફારસી: مولانا جلال‌الدین رومی; જન્મ: ૩૦ સેપ્ટેમ્બર ૧૨૦૭ - મૃત્યુ ૧૨૭૩) ફારસી સાહિત્યના લોકપ્રિય લેખક હતા, આની સાથે તેઓ સુન્ની મુસ્લિમ કવિ, કાયદાશાસ્ત્રી, ઇસ્લામી વિદ્વાન, ધર્મશાસ્ત્રી, અને સૂફી રહસ્યવાદી પણ હતા.

તેમને મસનવીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યા અને સૂફી પરંપરામાં નર્તક સાધુઓની પરંપરાની શરૂઆત કરી. રૂમી અફઘાનિસ્તાનના મૂળ નિવાસી હતા પણ મધ્ય તુર્કેસ્તાનના સલજુક દરબારમાં તેમને પોતાનું જીવન વિતાવ્યું અને ઘણી મહત્વપૂર્ણ રચનાઓ રચી. કોનીયા (તુર્કેસ્તાન)માં જ તેમનું અવસાન થયું અને ત્યારબાદ તેમની કબર એક મઝારનું રૂપમાં આવ્યું જ્યાં વાર્ષિક જશ્ન અગણિત વર્ષોથી થઈ રહ્યા છે. રૂમીનાં જીવનમાં શમ્સ તબરીઝીનું મહત્વપૂર્ણ સ્થાન છે જેમાંથી મળવા પછી તમની શાયરી મસ્તાના રંગથી ભરેલી થઈ હતી. તેમની રચનાઓના એક સંગ્રહ (દીવાન)ને દીવાન-એ-શમ્સ કહેવામાં આવે છે.

રૂમી: 13મી સદીના પર્શિયન કવિ
તુર્કેસ્તાનમાં આવેલા બુરજા શહેરમાં સ્થિત મૌલાના રૂમીનું બાવલું.

સંદર્ભ

Tags:

અફઘાનિસ્તાનતુર્કસ્તાનફારસી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કુટુંબરુદ્રમહાલય (સિદ્ધપુર)અક્ષરધામ (ગાંધીનગર)સોમનાથકાળકા માતા મંદિર, પાવાગઢઉષા ઉપાધ્યાયગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટીપાટણ જિલ્લોવ્યાસમોરબીબાંગ્લાદેશએ (A)ધૃતરાષ્ટ્રમનોવિજ્ઞાનમહેન્દ્ર સિંઘ ધોનીકળથીઆણંદ જિલ્લોબાળકયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાઉત્તર ગુજરાતભારતીય બંધારણ સભામાઇક્રોસોફ્ટ એક્સેલપ્રદૂષણતુલસીશ્યામતરબૂચબાજરીલેઉવા પટેલઠાકોરહઠીસિંહનાં દેરાંરાજપૂતઓમકારેશ્વરરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘસુંદરમ્ઉમાશંકર જોશીશાંતિભાઈ આચાર્યજાડેજા વંશઆંજણાતુલસીઅજંતાની ગુફાઓમુઘલ સામ્રાજ્યમહારાષ્ટ્રભાવનગરગુજરાતી લોકોસોલંકી વંશબૌદ્ધ ધર્મસોનોગ્રાફી પરીક્ષણવિષ્ણુ સહસ્રનામરંગપુર (તા. ધંધુકા)પ્રેમાનંદદત્તાત્રેયકૃષ્ણરાજકોટ જિલ્લોબીજોરાડુંગળીલાલ બહાદુર શાસ્ત્રીકેરમજાંબુડા (તા. જામનગર)બ્લૉગગૌતમ અદાણીવેણીભાઈ પુરોહિતલોકશાહીબોટાદ જિલ્લોગુજરાતી લિપિવિશ્વની અજાયબીઓસ્વામિનારાયણઆલ્બર્ટ આઇન્સ્ટાઇનગોરખનાથકોણાર્ક સૂર્ય મંદિરઅશ્વિની વૈષ્ણવકલમ ૩૭૦સોલર પાવર પ્લાન્ટશ્રીમદ્ ભાગવતમ્કેન્દ્રશાસિત પ્રદેશચોમાસુંશક સંવતનરેશ કનોડિયાપોલિયોઆંકડો (વનસ્પતિ)🡆 More