રઘુપતિ રાઘવ રાજા રામ: હિંદુ ધાર્મિક ગીત

રઘુપતિ રાઘવ રાજા રામ (જેને ક્યારેક રામ ધૂન કહેવામાં આવે છે) એ એક જાણીતું ભજન (હિન્દુ ભક્તિ ગીત) છે જે મહાત્મા ગાંધી દ્વારા વ્યાપકપણે લોકપ્રિય કરાયું હતું.

આ ભજનનું સૌથી પ્રખ્યાત સંસ્કરણ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર પંડિત વિષ્ણુ દિગમ્બર પલુસ્કરે ગાયું હતું.

મૂળ સંસ્કરણ

ઇતિહાસકાર અને સંગીતકાર ગાય બેક દ્વારા ભજનનું મૂળ સંસ્કરણ નીચે મુજબ આપેલું છે.

रघुपति राघव राजाराम
पतित पावन सीताराम

सुंदर विग्रह मेघाश्याम
गंगा तुलसी शालीग्राम

भद्रगिरीश्वर सीताराम
भगत-जनप्रिय सीताराम

जानकीरमणा सीताराम
जयजय राघव सीताराम

ગાંધીજીનું સંસ્કરણ

ગાંધીજી દ્વારા આ ગીતને વ્યાપકપણે લોકપ્રિય કરાયું હતું, અને તેઓ અને તેમના અનુયાયીઓ દ્વારા તેઓએ ૨૪૧ માઇલ લાંબી દાંડી કુચ દરમિયાન ગવાયું હતું.

રઘુપતિ રાઘવ રાજા રામ,
પતિત પાવન સીતારામ.

સીતારામ સીતારામ,
ભજ પ્યારે તૂ સીતારામ.

ઇશ્વર, અલ્લાહ તેરો નામ,
સબકો સન્મતિ દે ભગવાન.

રામ, રહિમ, કરીમ સમાન,
હમ સબ હૈ ઉસકી સંતાન.

સબ મિલા માંગે યહ વરદાન,
હમારા રહે માનવ જ્ઞાન.

સંદર્ભો

Tags:

ભજનમહાત્મા ગાંધીહિંદુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ક્ષેત્રફળકાલિદાસઅખંડ આનંદદલપતરામભારતીય સ્વતંત્રતા ચળવળબદનક્ષીબળવંતરાય મહેતાતિથિખોડિયારગુજરાતી લોકોગ્રામ પંચાયતસમુહ લગ્નનવસારીકથકરાણકી વાવધ્વનિ પ્રદૂષણભારત રત્નયુગનિવસન તંત્રપીઠનો દુખાવોવેદાંગપૃથ્વીરાજ ચૌહાણઅમિતાભ બચ્ચનલીમડોએકાદશી વ્રતભારતીય સંસદત્રિકમ સાહેબરુદ્રભુચર મોરીનું યુદ્ધઆચાર્ય દેવ વ્રતશેત્રુંજયગુજરાતી અંકજ્વાળામુખીરમેશ પારેખદાહોદ જિલ્લોસત્યયુગભારતીય ધર્મોબ્રહ્માંડજ્યોતીન્દ્ર દવેમાતાનો મઢ (તા. લખપત)ચંપારણ સત્યાગ્રહશક સંવતઆરઝી હકૂમતભારતનો રાષ્ટ્રધ્વજધ્રુવ ભટ્ટગુજરાતી રંગભૂમિક્ષય રોગએકલવ્યનર્મદ સુવર્ણ ચંદ્રકમહીસાગર જિલ્લોમોગર (તા. આણંદ)ગુજરાતના જિલ્લાઓઔદ્યોગિક ક્રાંતિગુજરાત મેટ્રોમૈત્રકકાળનરેન્દ્ર મોદીકપાસલતા મંગેશકરગ્રીનહાઉસ વાયુગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યજયંત પાઠકપાલીતાણાકુંવરબાઈનું મામેરુંજાનકી વનઆણંદ જિલ્લોકાદુ મકરાણીપીપળોરાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)ઇલા આરબ મહેતાજનમટીપનેમિનાથઉપેન્દ્ર ત્રિવેદીભારતમાં પરિવહનદાદા હરિર વાવહર્ષ સંઘવી🡆 More