મે ૩: તારીખ

૩ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૪મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું

થવામાં ૨૪૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૪૯૪ – કોલંબસે (Christopher Columbus), જમૈકા (Jamaica) થી ઓળખાયેલ પ્રથમ ભુમિનાં દર્શન કર્યા.
  • ૧૮૦૨ - 'વોશિંગ્ટન ડી.સી.' શહેર તરીકે સંસ્થાપિત થયું.
  • ૧૮૩૭ – ગ્રીસના એથેન્સ શહેરમાં એથેન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૧૩ – ભારતીય ફિલ્મ ઉદ્યોગનું પૂર્ણ લંબાઈનું પ્રથમ ચલચિત્ર રાજા હરિશ્ચંદ્ર રજૂ થયું.
  • ૧૯૨૧ – બ્રિટિશ કાયદા હેઠળ 'આયર્લેન્ડ સરકાર અધિનિયમ ૧૯૨૦' અંતર્ગત આયર્લેન્ડનું ઉત્તરી આયર્લૅન્ડ અને દક્ષિણ આયર્લૅન્ડમાં વિભાજન.
  • ૧૯૩૭ – 'ગોન વિથ ધ વિન્ડ' (Gone with the Wind), 'માર્ગારેટ મિચેલ' દ્વારા લખાયેલ નવલકથાને પુલિત્ઝર પ્રાઇઝ (Pulitzer Prize) મળ્યું.
  • ૧૯૩૯ – નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક (All India Forward Bloc) નામના પક્ષની સ્થાપના કરાઈ.
  • ૧૯૭૩ – શિકાગો,અમેરિકાનો શિઅર્સ ટાવર (Sears Tower), વિશ્વની સૌથી ઉંચી ઇમારત તરીકે સ્થાન પામ્યો.
  • ૧૯૭૮ – ડિજિટલ ઇક્વિપમેન્ટ કોર્પોરેશનના માર્કેટિંગ પ્રતિનિધિ દ્વારા અમેરિકાના તમામ 'આર્પાનેટ એડ્રેસ' પર પ્રથમ વખત જથ્થાબંધ વ્યાપારીક ઇ-મેઇલ મોકલાયા (જે પછીથી "સ્પામ" તરીકે જાણીતા થયા).
  • ૧૯૭૯ – માર્ગારેટ થેચર યુનાઇટેડ કિંગડમની સામાન્ય ચૂંટણી જીત્યા.
  • ૧૯૯૯ – ભારતીય સીમામાં પાકિસ્તાની સૈનિકોની ઘૂસણખોરી કારગિલ યુદ્ધમાં પરિણમી.
  • ૨૦૦૧ – ૧૯૪૭માં આયોગની રચના થયા બાદ અમેરિકાએ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પંચમાં પોતાની બેઠક ગુમાવી.
  • ૨૦૦૨ – રાજસ્થાન પાસે લશ્કરી મીગ-૨૧ (MiG-21) વિમાન ટુટી પડ્યું, ૮ લોકોનાં મૃત્યુ થયા.

જન્મ

  • ૧૮૯૬ – વી.કે. કૃષ્ણ મેનન, પૂર્વ ભારતીય સંરક્ષણ મંત્રી, વકીલ, ન્યાયશાસ્ત્રી અને રાજનેતા. (અ. 1974)
  • ૧૯૧૭ – પ્રજારામ રાવળ, ગુજરાતી સાહિત્યકાર, કવિ અને અનુવાદક. (અ.૧૯૯૧)
  • ૧૯૫૯ – ઉમા ભારતી (Uma Bharati), ભારતીય રાજકારણી.

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

મે ૩ મહત્વની ઘટનાઓમે ૩ જન્મમે ૩ અવસાનમે ૩ તહેવારો અને ઉજવણીઓમે ૩ બાહ્ય કડીઓમે ૩ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મકર રાશિઅમદાવાદ બીઆરટીએસજામનગરભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવિજ્ઞાનવૌઠાનો મેળોયુરોપના દેશોની યાદીઉત્તરવાહિની નર્મદા પરિક્રમાપૂર્ણ વિરામશ્રીમદ્ ભગવદ્ ગીતાયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાઝરખઅમૂલગુજરાતના લોકસભા મતવિસ્તારોઅર્જુનતક્ષશિલાકાઠિયાવાડકામદેવચિનુ મોદીચુનીલાલ મડિયાભારતના રાજ્ય વૃક્ષોની યાદીનવરોઝભારતીય ધર્મોચિત્રવિચિત્રનો મેળોરવીન્દ્ર જાડેજાજન ગણ મનગૂગલઝાલાવિનોદિની નીલકંઠકુમારપાળ દેસાઈક્ષત્રિયસાતવાહન વંશઅથર્વવેદબોટાદસંત રવિદાસઆખ્યાનશુક્લ પક્ષમાધુરી દીક્ષિતસ્લમડોગ મિલિયોનેરઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમોહેં-જો-દડોબકરી ઈદબિન-વેધક મૈથુનતકમરિયાંનર્મદા નદીરક્તના પ્રકારઅલંગસાપુતારાહીજડાગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોવાયુ પ્રદૂષણસ્વામીનારાયણ મંદિર, ગઢડાવિક્રમ ઠાકોરવૈશ્વિક આબોહવા પરિવર્તનતાલુકા પંચાયતપુ્ષ્ટિમાર્ગ બેઠકભારતીય નાગરિકત્વક્રાંતિઉંબરો (વૃક્ષ)ગરમાળો (વૃક્ષ)યુગમૌર્ય સામ્રાજ્યકેરીઅભિમન્યુપુરૂરવાગુજરાતી અંકરશિયારસાયણ શાસ્ત્રખજુરાહોરમેશ પારેખરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિઉદ્યોગ સાહસિકતાગુજરાત વિદ્યાપીઠરાજકોટ🡆 More