મહી નદી: ભારતની નદી

મહી પશ્ચિમ ભારતમાં આવેલી એક નદી છે.

તે મધ્ય પ્રદેશમાંથી નીકળીને રાજસ્થાનના વાગડ વિસ્તારમાં થઇને ગુજરાતમાં દાખલ થાય છે અને અરબી સમુદ્રમાં ભળી જાય છે. તે નર્મદા અને તાપી નદીઓની જેમ પશ્ચિમ દિશામાં વહેતી એક નદી છે. જ્યારે મોટાભાગની ઉચ્ચપ્રદેશની નદીઓ પૂર્વ દિશામાં વહીને બંગાળના અખાતમાં ભળે છે.

મહી નદી
મહી નદી: બંધો, સંદર્ભ, બાહ્ય કડીઓ
સ્થાન
દેશ
ભૌગોલિક લક્ષણો
સ્રોતવિંધ્યાચલ
 ⁃ સ્થાનમધ્ય પ્રદેશ
નદીનું મુખખંભાતનો અખાત, અરબી સમુદ્ર, ગુજરાત
 • સ્થાન
આણંદ જિલ્લો
લંબાઇ૫૮૦ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનસેવલિયા
 ⁃ સરેરાશ383 m3/s (13,500 cu ft/s)
 ⁃ ન્યૂનતમ0 m3/s (0 cu ft/s)
 ⁃ મહત્તમ10,887 m3/s (384,500 cu ft/s)
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ 
 • ડાબેકરડ નદી, ગોમા નદી
મહી નદી: બંધો, સંદર્ભ, બાહ્ય કડીઓ
મહી નદીનું સ્થાન અન્ય નદીઓ સાથે

મહી નદીનું ચોક્કસ ઉદ્ભવ સ્થાન મિન્ડા ગામ છે, જે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે.

મહી નદીના કાંઠે સંખ્યાબંધ ધાર્મિક સ્થળો આવેલા છે. તે તેના વિશાળ પટના કારણે મહી સાગર તરીકે પણ જાણીતી છે. ગુજરાતમાં મહીસાગર જિલ્લો મહી નદીના નામ પરથી બનાવવામાં આવેલો છે.

બંધો

બાંસવારા બંધ

મહી નદી પર રાજસ્થાનમાં બાંસવારા નજીક બંધ આવેલો છે. ગુજરાતને મોટાભાગે આ બંધમાંથી પાણી મળે છે. આ બંધને ૧૬ દરવાજા આવેલા છે. બંધના સરોવરમાં ઘડિયાલ, મગર અને કાચબાઓની જીવસૃષ્ટિ રહેલી છે.

કડાણા બંધ

કડાણા બંધ ૧૯૭૯ની સાલમાં સિંચાઇ અને જળવિદ્યુતના હેતુ સર બાંધવામાં આવ્યો હતો.

વણાકબોરી બંધ

વણાકબોરી ગામ ખાતે મહી નદી પર સિંચાઇ યોજના હેઠળ બંધ બાંધવામાં આવેલો છે. આ ઉપરાંત અહીં વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર પણ આવેલું છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

મહી નદી બંધોમહી નદી સંદર્ભમહી નદી બાહ્ય કડીઓમહી નદીઅરબી સમુદ્રગુજરાતતાપીનર્મદાભારતમધ્ય પ્રદેશરાજસ્થાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સમય માપવાનાં સાધનોનો ઇતિહાસગુજરાતી લિપિતુષાર ચૌધરીવિક્રમાદિત્યસુરત જિલ્લોમેડમ કામારાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ઓસમાણ મીરમાહિતીનો અધિકારઆંતરરાષ્ટ્રીય મહિલા દિનગણેશગાંઠિયો વાચંદ્રશેખર આઝાદઅમદાવાદવિશ્વ વેપાર સંગઠનજ્યોતિર્લિંગફાધર વાલેસદેવભૂમિ દ્વારકા જિલ્લોરાજસ્થાનીદિલ્હીફુગાવોયાયાવર પક્ષીઓશહેરીકરણવિશ્વ પર્યાવરણ દિવસમેઘધનુષઅમૂલહાઈકુકલાસપ્તર્ષિઅવિનાશ વ્યાસધીરુબેન પટેલવિકિપીડિયાવિધાન સભારમેશ પારેખઆંગણવાડીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસગુજરાતી અંકગ્રામ પંચાયતસંસ્થાબૌદ્ધ ધર્મગુજરાતના લોકમેળાઓઆહીરસુનીતા વિલિયમ્સઉધઈબીજું વિશ્વ યુદ્ધજાપાનનો ઇતિહાસદત્તાત્રેયભારતનું બંધારણધ્યાનમાઇક્રોસોફ્ટવેબેક મશિનપ્રધાન મંત્રી જન ધન યોજનાપાકિસ્તાનતાલુકા વિકાસ અધિકારીરક્તના પ્રકારપલ્લીનો મેળોહિંમતલાલ દવેતાજ મહેલબહારવટીયોરિસાયક્લિંગસીમા સુરક્ષા દળયજુર્વેદભારતમાં પરિવહનશામળાજીઅસોસિએશન ફુટબોલરા' નવઘણકુબેર ભંડારીસંયુક્ત રાષ્ટ્રસંઘયુનાઇટેડ કિંગડમયોગ (મનોશારીરીક જીવનશૈલી)મોરબીમુનમુન દત્તાધરતીકંપટાઇફોઇડ🡆 More