બ્રુસ લી

બ્રુસ લી (જુન ફાન, 李振藩,李小龙) સત્તાવીસમી નવેમ્બર, ૧૯૪૦ - વીસમી જુલાઈ, ૧૯૭૩) અમેરિકામાં જન્મેલા, હોંગકોંગના ચીની, અભિનેતા, માર્શલ આર્ટ કલાકાર, દાર્શનિક, ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક, વિંગ ચુનના અભ્યાસકર્તા અને જીત કૂન ડો અવધારણાના સંસ્થાપક હતા.

ઘણા લોકો એમને વીસમી સદીના સૌથી પ્રભાવશાળી માર્શલ આર્ટના જાણકાર અને એક સાંસ્કૃતિક પ્રતિકના રુપમાં માને છે.

બ્રુસ લી
બ્રુસ લી, ૧૯૬૭માં.

તેઓ હોલીવુડના અભિનેતા બ્રેનડન લી અને અભિનેત્રી શેનન લીના પિતા હતા. એમના નાના ભાઈ રોબર્ટ લી એક સંગીતકાર અને ધ અંડરબર્ડસ નામ ધરાવતા એક લોકપ્રિય બીટ્સ બેંડના એક સદસ્ય પણ હતા.

સંદર્ભો

Tags:

ચીની ગણતંત્રનવેમ્બર ૨૭હોંગકોંગ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિકિકોશજીરુંભારતીય દંડ સંહિતાશિક્ષકજામનગર જિલ્લોરામનવમીસોનાક્ષી સિંહાબેંક ઓફ બરોડાહર્ષ સંઘવીઉદ્‌ગારચિહ્નફિરોઝ ગાંધીગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યછંદગુજરાતી રંગભૂમિચાડિયોવિદ્યાગૌરી નીલકંઠસરદાર સરોવર બંધભારતનું સર્વોચ્ચ ન્યાયાલયસાળંગપુરઅમેરિકાગુજરાત વડી અદાલતકર્ક રાશીગ્રામ પંચાયતકેન્સરસિવિલ હોસ્પિટલ, અમદાવાદયજુર્વેદપરમારરમણભાઈ નીલકંઠબાલાસિનોર તાલુકોભૌતિકશાસ્ત્રખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)નર્મદા બચાવો આંદોલનગુજરાતના જિલ્લાઓસંગણકચોમાસુંનરેન્દ્ર મોદી સ્ટેડિયમદાર્જિલિંગસ્વામી વિવેકાનંદહિમાચલ પ્રદેશરા' નવઘણરુદ્રમહાલય (સિદ્ધપુર)રાઈનો પર્વતલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)મહાત્મા ગાંધીનું કુટુંબમુનમુન દત્તાવિશ્વ બેંકકાચબોશાસ્ત્રીજી મહારાજકચ્છનો ઇતિહાસલોહીભાસ્કરાચાર્યખુદીરામ બોઝઅશફાક ઊલ્લા ખાનભારતીય સિનેમાસાડીગુજરાતી સાહિત્યકારોની યાદીસ્વાદુપિંડરા' ખેંગાર દ્વિતીયસમઘનમોરસિંહ રાશીહસ્તમૈથુનઆદિવાસીસામાજિક ક્રિયાઈંડોનેશિયાકચ્છ જિલ્લોજ્યોતીન્દ્ર દવેબાળાજી બાજીરાવકાકાસાહેબ કાલેલકરમહાગુજરાત આંદોલનનિર્મલા સીતારામનકેન્દ્રશાસિત પ્રદેશલોકનૃત્યમુસલમાનમુહમ્મદ🡆 More