દેવવર્મન એ મૌર્ય રાજવંશનો એક શાસક હતો.
તેનો શાસનકાળ ઈ.સ.પૂ. ૨૦૨-૧૯૫ નો રહ્યો. પુરાણો પ્રમાણે તે શાલીશુક્લાનો ઉત્તરાધિકારી બન્યો અને સાત વર્ષ સુધી શાસન કર્યું. તેના બાદ શતાધવાન તેનો ઉત્તરાધિકારી બન્યો.
દેવવર્મન | |
---|---|
૭મો મૌર્ય શાસક | |
શાસન | ઈ.સ.પૂ ૨૦૨–૧૯૫ |
પુરોગામી | શાલીશુક્લા |
અનુગામી | શતાધવાન |
વંશ | મૌર્ય |
ધર્મ | બૌદ્ધ[સંદર્ભ આપો] |
This article uses material from the Wikipedia ગુજરાતી article દેવવર્મન, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.