દેવગઢ

દેવગઢ ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે.

દેવગઢ દેવગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.આ શહેર ૨૧.૮૫° N ૮૪.૦૩° E અક્ષાંશ-રેખાંશ પર આવેલું છે. સમુદ્ર સપાટીથી ૮૦ મીટરની ઊંચાઈ પર. દેવગઢ શહેર પૂર્વ બમંડા અથવા બમરા રજવાડુંની રાજધાની હતું. આ રજવાડાના રાજા ગંગા વામસી રાજવંશ પરિવારથી હતા. રાજા શ્રી બાસુદેવ સુધાલ દેવ (૧૮૬૯-૧૯૦૩) એક સંસ્કારી શાસક હતા. તેમના યોગદાન સાહિત્ય, શિક્ષણ અને કલા પ્રત્યે વધારે હતી. તેમનાં પુત્રએ પણ દેવગઢની સામાજિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક વિકાસ માટે યોગદાન આપ્યું હતું.

દેવગઢ
—  શહેર  —
દેવગઢનું
ઓરિસ્સા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°32′N 84°44′E / 21.53°N 84.73°E / 21.53; 84.73
દેશ દેવગઢ ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો દેવગઢ
સ્થાપના ૦૧/૦૧/૧૯૯૪
વસ્તી ૨૨,૩૫૦ (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૩૩ /
અધિકૃત ભાષા(ઓ) ઉડિયા[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 192 metres (630 ft)

વેબસાઇટ deogarh.nic.in

વસ્તીગણતરી

દેવગઢ વસ્તીગણતરી
કુલ વસ્તી ૦-૬ ઉંમરના લિંગ ગુણોત્તર સાક્ષરતા(%)
વર્ષ પુરુષ સ્ત્રી કુલ બાળકો પુખ્ત બાળક પુરુષ સ્ત્રી કુલ
૨૦૦૧ ૧૦,૫૧૨ ૯,૫૭૩ ૨૦,૦૮૫ ૨,૫૦૬ ૯૧૦ ૯૫૨ ૭૪.૩૯ ૫૯.૪૫ ૬૭.૨૭
૨૦૧૧ ૧૧,૫૬૪ ૧૦,૭૮૬ ૨૨,૩૫૦ ૨,૪૬૬ ૯૩૩ ૯૨૫ ૮૮.૫૬ ૭૭.૭૯ ૮૩.૩૬

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

અક્ષાંશ-રેખાંશઓરિસ્સાદેવગઢ જિલ્લોભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભૂમિતિકેરીસામવેદસાબરમતી નદીગુજરાત ટાઇટન્સબીજું વિશ્વ યુદ્ધગૌતમ બુદ્ધક્ષત્રિયનાટ્યશાસ્ત્રભાવનગર જિલ્લોમૌર્ય સામ્રાજ્યધવલસિંહ ઝાલાસંસ્કૃત ભાષાબારોટ (જ્ઞાતિ)ભારત રત્નયજુર્વેદઝરખઆર્યભટ્ટપર્યાવરણીય શિક્ષણદશાવતારભારતનું સર્વોચ્ચ ન્યાયાલયગુજરાતી રંગભૂમિજાપાનહડકવાઇલોરાની ગુફાઓક્રિકેટજસતઇસુરાજકોટઆંતરરાષ્ટ્રીય મહિલા દિનગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨યુનિફોર્મ રિસોર્સ લોકેટરગ્રહગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળકચ્છ જિલ્લોઆઇઝેક ન્યૂટનપૃથ્વીરાજ ચૌહાણઅશફાક ઊલ્લા ખાનઇન્સ્ટાગ્રામભારત સરકારઉમરગામ તાલુકોભારતીય સિનેમાકમળોચિત્તોડગઢસાપુતારાવિધાન સભાઝવેરચંદ મેઘાણીરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)આદમ સ્મિથબારી બહારસિવિલ હોસ્પિટલ, અમદાવાદબર્બરિકદાસી જીવણઆહીરભૌતિક શાસ્ત્રપાયથાગોરસસુરેન્દ્રનગર જિલ્લોવસ્તીશિવરાવણહોમિયોપેથીગણિતપ્રજાસત્તાક દિન (ભારત)ગુજરાતી સાહિત્યજામનગરદિલ્હીજય શ્રી રામમધુ રાયવંદે માતરમ્મંગળ (ગ્રહ)માનવ શરીરનારિયેળગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીગુજરાત સલ્તનત🡆 More