થોરીયમ

થોરીયમ એ એક પ્રાકૃતિક કિરણોત્સારી રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Th અને અણુ ક્રમાંક ૯૦ છે.

આની શોધ ૧૮૨૮માં થઈ હતી અને આનું નામ વિજળીના નોર્સ દેવતા થોર પરથી પડ્યું. પ્રકૃતિમામ્ થોરીયા માત્ર થોરીયમ-૨૩૨ સ્વરૂપે મળે છે. તે આલ્ફા કણો ઉત્સર્જિત કરે છે. તેનો અર્ધ આયુષ્ય કાળ ૧૪૦૫ કરોડ વર્ષ હોય છે. પૃથ્વીની સપાટી પરતે યુરેનિયમ કરતાંત્રણ ગણી વધુ બહુતાયત ધરાવે છે. મોનેઝાઈટ નામની ખનિજમાંથી નિષ્કર્ષિત કરતીએ વખતે આડ પેદાશ તરીકે મળે છે.

પૂર્વે થોરિયમ વાયુ પ્રકાશ જાળીમાં અને મિશ્ર ધાતુઓમાં વપરાતું હતું. પણ તેના કિરણોત્સારી ગુણધર્મોને કારણે તેનો ઉપયોગ રોકાયો છે. અમેરિકામાં ૧૯૬૪ થી ૧૯૬૯માં ચાલેલા મોલ્ટન સોલ્ટ રીએક્ટર પ્રયોગમાં થોરીયમ -૨૩૨ નો ઉપયોગ કરી યુરેનિયમ ૨૩૩ ઉછેરવામામ્ આવ્યું હતું. તેમાંના મોટા ભાગની અણુ ભઠ્ઠીઓ બંધ છે. રશિયા, ભારત અને ચીન જેવા દેશો પોતાની અણુભઠ્ઠીઓમાં થોઇરીયમ વાપરવાની યોજના ઘડી રહી છે કેમકે તે વધુ સલામત છે અને યુરેનિયમની સરખામણેએમં વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે.



Tags:

રાસાયણિક તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હરિવંશવાઘેલા વંશઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારપૂર્ણ વિરામસ્નેહલતાન્હાનાલાલકુદરતી આફતોમહાત્મા ગાંધીનું કુટુંબકૃષિ ઈજનેરીભરૂચ જિલ્લોત્રિપિટકપ્રીટિ ઝિન્ટામહી નદીધ્વનિ પ્રદૂષણસિકંદરસાર્વભૌમત્વગ્રહભગવદ્ગોમંડલક્રિકેટગુજરાતી વિશ્વકોશઇતિહાસમતદાનગાયકવાડ રાજવંશનર્મદા બચાવો આંદોલનરાણકદેવીબોટાદ જિલ્લોગ્રામ પંચાયતજય જય ગરવી ગુજરાતવિનોદિની નીલકંઠએપ્રિલ ૨૫ગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)તુર્કસ્તાનદયારામનિરોધસુભાષચંદ્ર બોઝએ (A)ભારતના વડાપ્રધાનસૌરાષ્ટ્રજ્યોતિર્લિંગગાંધીનગર લોક સભા મતવિસ્તારજ્ઞાનપીઠ એવોર્ડસુરેન્દ્રનગરલિપ વર્ષઅયોધ્યાવર્ણવ્યવસ્થાછેલ્લો દિવસ (ચલચિત્ર)ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલવિક્રમ ઠાકોરગુજરાતના રાજ્યપાલોમળેલા જીવઆર્યભટ્ટરાજ્ય સભામહાભારતવિયેતનામબારોટ (જ્ઞાતિ)ઇસુસુરેન્દ્રનગર જિલ્લોપ્રાણાયામફુગાવોભારતમાં આવક વેરોમોરારજી દેસાઈરસાયણ શાસ્ત્રબિન્દુસારડાંગ જિલ્લોકેન્સરચિનુ મોદીનારાયણ સ્વામી (ભજનીક)જલારામ બાપાભારતીય રેલચુનીલાલ મડિયાઆંતરરાષ્ટ્રીય મહિલા દિનકેન્દ્રશાસિત પ્રદેશસીતાઇલોરાની ગુફાઓઝૂલતા મિનારાઅક્ષાંશ-રેખાંશઅવિભાજ્ય સંખ્યાત્રેતાયુગલસિકા ગાંઠ🡆 More