થાળી

થાળી એટલે આમ તો જમવાનું ચપટું ગોળાકાર પાત્ર પણ આ નામે ભારતીય રાજસી ભોજનને પણ અપાય છે.

થાળી એ વિવિધ વાનગીઓનો સમુહ છે, જેને નાની નાની વાટકીઓ કે કટોરીમાં ગોળાકાર થાળીમાં પીરસવામાં આવે છે. સામાન્ય રીતે થાળીમાં ભાત, દાળ, શાક, રોટલી કે ચપાતી, પાપડ, દહીં, ચટણી કે અથાણાં, અને તેની ઉપર મિઠાઈ. આમાં ભરતીય ભૌગોલોક સ્થાન અનુસાર પીરસાતા પદાર્થોમાં ફરક પડે છે. હોટેલોમાં આ આમીષ અને નિરામીષ બન્ને રૂપે મળે છે. કેરળમાં આ પ્રકારના ભોજનનને સાદ્યા કહે છે. જેમાં આધારભૂત વાનગી ભાત હોય છે, જેની સાથે વિવિધ રસ્સા વાળા પદાર્થ ખવાય છે. સ્થાનીય પ્રદેશ અનુસાર વ્યંજનો થાળીમાં ઉમેરાતા જાય છે.

થાળી
ટોકિયોની એક હોટેલમાં પીરસાયેલી થાળી
થાળી
ભારતીય શાકાહારી થાળી

અમુક હોટેલોમાં પીરસાતી થાળીઓમાં પીરસાતી વાનગીના પ્રમાણ પર કોઈ પ્રતિબંધ નથી હોતો. આવી થાળીઓ 'અનલિમીટેડ થાળી' તરીકે પ્રખ્યાત છે. અમુક સ્થળે આ થાળીઓનો અર્થ થાય છે, અમુક ખાસ વ્યંજન છોડીને (દા.ત. મિઠાઈ, દહીંવડા) બાકી અન્ય વસ્તુઓ અનલિમિટેડ હોય છે.

ઘણી વખત થાળીને ક્ષેત્રના નામ સાથે જોડીને પણ બોલાય છે જેમ કે ગુજરાતી થાળી, રાજસ્થાની થાળી. પ્રાચીન સમયે મહારાષ્ટ્રમાં થાળીને રાઈસ પ્લેટ તરીકે પણ સંબોધવામાં આવતી હતી. થાળીમાં રોટલી અને ભાત એક સાથે નથી અપાતા. પહેલા રોટલી સાથે શાક આદિ વ્યંજન અપાય છે. પછી વેઈટર જુદા વાડકામાં ભાત આપી જાય છે.

ઉત્તર ભારત અને વાયવ્ય પ્રાંતમાં ખાસ વ્યવસ્થા હોય છે, જેમાં માત્ર રોટલી શાક સાથે પીરસાય છે. જેને ઢાબા પણ કહે છે.

Tags:

અથાણાંકેરળચટણીદહીંદાળપાપડરોટલી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અજય દેવગણઅશ્વત્થામાસોમનાથમોરબી જિલ્લોવિશ્વ વેપાર સંગઠનજય જય ગરવી ગુજરાતસંક્ષિપ્ત સંદેશ સેવાદેવાયત બોદરઅકબરસાતવાહન વંશદાહોદગોળ ગધેડાનો મેળોખોડિયારરક્તના પ્રકારગુજરાતી અંકભગત સિંહદિપડોજળ શુદ્ધિકરણભારતીય સિનેમાબહુચર માતાવિદ્યાગૌરી નીલકંઠધ્વનિ પ્રદૂષણબગદાણા (તા.મહુવા)પોલીસઆંતરરાષ્ટ્રીય મહિલા દિનમોબાઇલ ફોનખેડા જિલ્લોસ્વપ્નવાસવદત્તાપાટીદાર અનામત આંદોલનરહીમમંત્રપોલિયોબાવળવૃશ્ચિક રાશીદક્ષિણ ગુજરાતનખત્રાણા તાલુકોકાળો ડુંગરગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ભારતીય ચૂંટણી પંચગુજરાતના રાજ્યપાલોહવામાનભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોદાસી જીવણચીપકો આંદોલનનરેન્દ્ર મોદીખરીફ પાકબકરી ઈદલોકનૃત્યહનુમાન જયંતીઉત્તરાયણગુજરાતીરંગપુર (તા. ધંધુકા)ઇસ્લામભજનવ્યાસનવસારીકેન્સરભારતીય સંગીતવિરાટ કોહલીવાયુનું પ્રદૂષણપૂજા ઝવેરીભારતીય તત્વજ્ઞાનચંદ્રગુપ્ત પ્રથમજ્ઞાનપીઠ એવોર્ડદ્વારકારાહુલ ગાંધીતલાટી-કમ-મંત્રીઉર્વશીગતિના નિયમોઝવેરચંદ મેઘાણીપત્રકારત્વસપ્તર્ષિસુનામીસોનુંઉપેન્દ્ર ત્રિવેદીજાપાનનો ઇતિહાસતકમરિયાં🡆 More