સ્વાગત

પ્રિય સ્વાગત, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

સ્વાગત!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા સ્વાગત પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લોકસભાના અધ્યક્ષઅદ્વૈત વેદાંતએકાદશી વ્રતસિંધુ ખીણની સંસ્કૃતિહિંદી ભાષાહરિશ્ચંદ્રતાજ મહેલગુજરાતના શક્તિપીઠોકૃષ્ણકુમારસિંહ ગોહીલગણેશબીજું વિશ્વ યુદ્ધમેઘધનુષસાવરકુંડલાસાહિત્ય ગૌરવ પુરસ્કારનરસિંહરાવ દિવેટિયાછોટાઉદેપુર જિલ્લોગુણવંતરાય આચાર્યદિલ્હી સલ્તનતસુભાષચંદ્ર બોઝચીનનો ઇતિહાસભાષાધોરાજીરમેશ પારેખનળ સરોવરસાયમન કમિશનભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલરબારીઉત્તરવાહિની નર્મદા પરિક્રમાભરૂચ જિલ્લોકરીના કપૂરકુમારપાળ દેસાઈઅમરનાથ (તીર્થધામ)ગોવાચંદ્રગુપ્ત મૌર્યભારતીય રેલભારતીય રિઝર્વ બેંકબુધ (ગ્રહ)ગણિતઅલ્પેશ ઠાકોરચેતક અશ્વકાલિદાસઅથર્વવેદરુદ્રાક્ષજિલ્લા પંચાયતઇલોરાની ગુફાઓતરણેતરકાદુ મકરાણીખંભાળિયામહાદેવભાઈ દેસાઈરામનારાયણ પાઠકકુંભારિયા જૈન મંદિરોઅર્જુનભારતના રાજ્ય પક્ષીઓની યાદીસુવર્ણ મંદિર, અમૃતસરચીનજ્યોતિર્લિંગસમાજશાસ્ત્રદાદા હરિર વાવનરેશ કનોડિયાનરેન્દ્ર મોદીઑડિશારામખાવાનો સોડાબીજોરાક્રિકેટનું મેદાનસંત કબીરમહેસાણા જિલ્લોતારક મહેતાતાપી જિલ્લોરણછોડલાલ છોટાલાલસહસ્ત્રલિંગ તળાવચોમાસુંખોડિયારઆંધ્ર પ્રદેશફેફસાંવિંધ્યાચલસિદ્ધપુર🡆 More