ડોરેમોન

ડોરેમોન (જાપાનીઝ: ド ラ え も ん) એ જાપાની માંગા શ્રેણી છે, જે ફુજિકો એફ.

ફુજિઓ દ્વારા લખાયેલી અને ચિત્રીત છે. ડોરેમોન શ્રેણીને એક સફળ એનિમી શ્રેણી અને મીડિયા ફ્રેન્ચાઇઝી તરિકે સ્વીકારવામાં આવી છે. આ વાર્તા ડોરેમોન નામની રોબોટિક બિલાડીની આસપાસ ફરે છે, જે ૨૨મી સદીમાંથી નોબિતા નોબી નામના છોકરાની મદદ કરવા માટે સમયમાં પાછળ ૨૧મી સદીમાં સમયની મુસાફરી કરીને આવે છે.

ડોરેમોન
ડોરેમોન કોમિકનું પ્રથમ પોસ્ટર
ドラえもん
Manga
Written byફુજિકો ફુજિઓ
Published byશોગાકુકન
Demographicકોડોમો
Imprintતેન્તૌમુશી કોમિક્સ
Magazineશોગાકુકન બાળ મેગેઝિન
Original runઓગસ્ટ ૮, ૧૯૬૯જુન ૨૩, ૧૯૯૬
Volumes૪૫ (List of volumes)
એનિમી ટેલિવીઝન શ્રેણી
  • ડોરેમોન (૧૯૭૩ એનિમી)
  • ડોરેમોન (૧૯૭૯ એનિમી)
  • ડોરેમોન (૨૦૦૫ એનિમી)
સંબંધિત કાર્યો
  • ધ ડોરેમોન્સ
  • ડોરાબેઝ
Portal icon Anime and Manga portal

ડોરેમોન માંગા શ્રેણીને પ્રથમ વખત ડિસેમ્બર ૧૯૬૯માં છ અલગ-અલગ મેગેઝિનોમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. મુળ શ્રેણીમાં કુલ ૧,૩૪૫ વાર્તાઓની રચના કરવામાં આવી હતી, જે શોગાકુકને પ્રસિદ્ધ કરી હતી. ડોરેમોન એ વિશ્વની એવી એકમાત્ર સૌથી વધુ વેચાયેલી માંગા શ્રેણી છે કે જેની ૧૦૦ મિલિયન થી વધુ નકલો ૨૦૧૫માં વેચાઈ હોઈ.

માર્ચ ૨૦૦૮માં જાપાનના વિદેશ મંત્રાલયે ડોરેમોનને જાપાનો પ્રથમ "એનિમી એમ્બ્રેસેડર" જાહેર કર્યો હતો. ભારતમાં ડોરેમોન શ્રેણીને હિંદી, તેલુગુ અને તમિલ ભાષામાં ટેલિકાસ્ટ કરાય છે, ડોરેમોને ૨૦૧૩ અને ૨૦૧૫માં બે વખત બાળકો માટેના શ્રેષ્ઠ કાર્ટુનનો નિકલોડિયન કિડ્ઝ ચોઈસ એવોર્ડ ઇન્ડિયા જીત્યો છે. ટાઈમ એશિયા નામની મેગેઝિને ડોરેમોનને 'એશિયન હિરો'નું બિરુદ આપ્યુ હતું.

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બહારવટીયોપોરબંદરએ (A)ગુજરાતની ભૂગોળભારતનો ઇતિહાસવિશ્વ વેપાર સંગઠનહિમાલયતબલામિઆ ખલીફાશિખરિણીશ્રીરામચરિતમાનસચાલાલ બહાદુર શાસ્ત્રીઆંકડો (વનસ્પતિ)ભારતનો રાષ્ટ્રધ્વજગાંધારીઆંગણવાડીફણસભારત સરકારજાહેરાતઅશ્વત્થામાનર્મદભારતીય ચૂંટણી પંચઅમિતાભ બચ્ચનમકર રાશિએલિઝાબેથ પ્રથમઅદ્વૈત વેદાંતભારતીય રિઝર્વ બેંકવિરમગામસંજુ વાળાજંડ હનુમાનલેપ્ટોસ્પાઇરોસિસભારત છોડો આંદોલનગુજરાતના જિલ્લાઓબિન્દુસારહાઈડ્રોજનપ્લેટોપૃથ્વીરાજ ચૌહાણબુર્જ દુબઈઉપરકોટ કિલ્લોવસ્તીનવસારી લોક સભા મતવિસ્તારરાજસ્થાનપૂર્ણાંક સંખ્યાઓકેનેડામેઘધનુષમોટરગાડીલિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપએરિસ્ટોટલઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાહિતીનો અધિકારસાર્વભૌમત્વવિનોબા ભાવેરતિલાલ બોરીસાગરરા' ખેંગાર દ્વિતીયરામમટકું (જુગાર)ગણેશવર્ષા અડાલજાજય વસાવડાગરુડ પુરાણઉપગ્રહ પ્રક્ષેપણ યાનગુજરાતી ફિલ્મોની યાદીપ્રેમાનંદઑસ્ટ્રેલિયાભારતીય સંસદસત્યના પ્રયોગો અથવા આત્મકથાસલામત મૈથુનધનુ રાશીશામળાજીગંગા નદીઉમાશંકર જોશીલોકશાહીભારતીય સ્વતંત્રતા ચળવળસુરત જિલ્લોઅરુણ જેટલી સ્ટેડિયમ🡆 More