ક્રોએશિયાનો રાષ્ટ્રધ્વજ

ક્રોએશિયાનો ધ્વજ ક્રોએશિયન સામ્રાજ્યના રંગ (લાલ અને સફેદ), સ્લોવેનિયન સામ્રાજ્યના રંગ (સફેદ અને ભૂરો) અને ડાલમેશિયન સામ્રાજ્યના રંગ (લાલ અને ભૂરો) નો સમાવેશ કરીને બનાવાયો છે.

હાલનું ક્રોએશિયા ભૂતકાળના આ ત્રણે સામ્રાજ્યને આવરી લે છે.

ત્રિરંગો
ક્રોએશિયાનો રાષ્ટ્રધ્વજ
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યોડિસેમ્બર ૨૧, ૧૯૯૦
રચનાલાલ, સફેદ અને ભૂરા રંગના આડા પટ્ટા અને કેન્દ્રમાં દેશનું રાષ્ટ્રીય ચિહ્ન
રચનાકારમિરોસ્લાવ સ્યુટેજ

ચિહ્નમાં લાલ અને સફેદ રંગના ચોકઠાં ક્રોએશિયાના સૂચક છે જ્યારે તેની ઉપર રહેલ તાજ દેશના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. (ડાબેથી જમણે ક્રોએશિયા, ડ્યુબ્રોવનિક, ડાલમેશિયા, ઈસ્ત્રિયા અને સ્લોવેનિયા).

Tags:

ક્રોએશિયા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અર્જુનઔદ્યોગિક ક્રાંતિસાળંગપુરજવાહરલાલ નેહરુબહારવટીયોઓએસઆઈ મોડેલભરવાડગાયત્રીધવલસિંહ ઝાલાખરીફ પાકપત્રકારત્વ૧૮૫૭ની ભારતીય ક્રાંતિનર્મદા નદીભારતના રજવાડાઓની યાદીભૌતિક શાસ્ત્રઅમિતાભ બચ્ચનભૌતિકશાસ્ત્રહિમાલયશ્યામજી કૃષ્ણ વર્માદાહોદઘોડોહળવદવન લલેડુસત્યના પ્રયોગો અથવા આત્મકથાતુષાર ચૌધરીપરબધામ (તા. ભેંસાણ)લિંગ ઉત્થાનહોમી ભાભાવિશ્વ રંગમંચ દિવસજ્યોતિષવિદ્યાયુનાઇટેડ કિંગડમફિરોઝ ગાંધીમાહિતીનો અધિકારચણાજોગીદાસ ખુમાણમુસલમાનમહાવીર સ્વામીHIV/AIDS વિશે ગેરમાન્યતાઓબિનજોડાણવાદી ચળવળસામાજિક પરિવર્તનઅમૃતલાલ વેગડવાયુનું પ્રદૂષણઆલ્બર્ટ આઇન્સ્ટાઇનકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ટેક્સસહિંદુ ધર્મધ્રાંગધ્રાસતાધારમંગલ પાંડેહરદ્વારહિંમતલાલ દવેઉમરગામ તાલુકોવિક્રમ સારાભાઈભીષ્મનવરોઝસાર્થ જોડણીકોશલોક સભામરાઠા સામ્રાજ્યવિષ્ણુનવોદય વિદ્યાલયરાજા રામમોહનરાયહેમચંદ્રાચાર્યHTMLઆયુર્વેદઅશ્વત્થસ્વામિનારાયણ સંપ્રદાયરમણભાઈ નીલકંઠહર્ષ સંઘવીધનુ રાશીવેદએકમઅશ્વત્થામાગ્રીનહાઉસ વાયુદેવભૂમિ દ્વારકા જિલ્લોમીરાંબાઈઆર્ય સમાજપ્રાથમિક શાળા🡆 More