કેશોદ હવાઈમથક અથવા કેશોદ વિમાનમથક ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલા જુનાગઢ જિલ્લામાં આવેલા કેશોદ કે જે તાલુકા મથક પણ છે, એ નગરમાં આવેલું છે.
આ હવાઈમથકનો ICAO કોડ VAKS છે અને IATA કોડ IXK છે. આ વિમાનમથક એક નાગરિક હવાઈ મથક છે. અહીં રનવે પેવ્ડ છે, જેની પ્રણાલી યાંત્રિક છે. આ ઉડાન પટ્ટીની લંબાઈ ૪,૫૦૦ ફુટ જેટલી છે. હાલ હવાઇમથક બંધ છે.
હાલના સમયમાં કોઇ જાહેર પ્રવાસી વિમાનસેવા કેશોદને જોડતી વિમાન સેવાઓ પુરી પાડતી નથી.
This article uses material from the Wikipedia ગુજરાતી article કેશોદ હવાઈમથક, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.