કેપ ઓફ ગુડ હોપ (સારી આશાની ભૂશિર) એ આફિક્રાનો સૌથી દક્ષિણે આવેલી જગ્યા છે.
તે જહાજો માટે આફ્રિકા અને ઍન્ટાર્કટિકાની વચ્ચેની જાણીતી જગ્યા છે. તે દક્ષિણ આફિક્રામાં આવેલ છે.
પોર્ટુગલનો બાર્થોલોમ્યુ ડાયઝ એ આ જગ્યા જોનારો યુરોપનો સૌપ્રથમ વ્યક્તિ હતો. તેણે ૧૪૮૮માં આ જગ્યા જોઇ અને તેને "કેપ ઓફ સ્ટોર્મ" (તોફાનોની ભૂશિર) નામ આપ્યું હતું.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article કેપ ઓફ ગુડ હોપ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.