ઓમકારેશ્વર રોડ રેલ્વે સ્ટેશન

ઓમકારેશ્વર રોડ રેલવે સ્ટેશન એક નાનું રેલવે સ્ટેશન છે, જે  ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લામાં સ્થિત છે.

આ સ્ટેશનનો કોડ છે OM છે. આ સ્ટેશનનો ઉપયોગ ઓમકારેશ્વર જવા માટે કરવામાં આવે છે. આ સ્ટેશન ખાતે ૨ (બે) પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર છતની સવલત પૂરેપૂરી નથી. તે ઉપરાંત અહીં પાણી અને ગટર જેવી સુવિધાઓનો અભાવ છે.

ઓમકારેશ્વર રોડ રેલ્વે સ્ટેશન
રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનખંડવા રોડ, મોર્ટક્કા, ખંડવા, મધ્ય પ્રદેશ
ભારત
અક્ષાંશ-રેખાંશ22°12′54″N 76°02′47″E / 22.2150°N 76.0463°E / 22.2150; 76.0463 76°02′47″E / 22.2150°N 76.0463°E / 22.2150; 76.0463
ઊંચાઇ૧૮૨ મીટર (૫૯૭ ફીટ)
માલિકભારતીય રેલ
સંચાલકપશ્ચિમ રેલ્વે
પ્લેટફોર્મ
પાટાઓ૪ (મીટર ગેજ)
જોડાણોરીક્ષા સ્ટેન્ડ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય
પાર્કિંગના
સાયકલ સુવિધાઓના
અન્ય માહિતી
સ્થિતિસક્રિય
સ્ટેશન કોડOM
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ રતલામ રેલ્વે િવભાગ
ઈતિહાસ
વીજળીકરણના

મુખ્ય ટ્રેનો

આ સ્ટેશન પર આવતી મહત્વપૂર્ણ ટ્રેનો નીચે મુજબ છે:

  • અકોલા - મહુ એમજી પેસેન્જર (UnReserved)
  • અકોલા - મહુ એમજી ફાસ્ટ પેસેન્જર
  • અકોલા - મહુ એમજી ફાસ્ટ પેસેન્જર
  • અકોલા - મહુ એમજી પેસેન્જર
  • ખંડવા - મહુ એમજી પેસેન્જર (UnReserved)
  • ખંડવા - મહુ એમજી પેસેન્જર (UnReserved)

સંદર્ભો

Tags:

ઓમકારેશ્વરખંડવા જિલ્લોભારતમધ્ય પ્રદેશ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મૌર્ય સામ્રાજ્યચંદ્રગુપ્ત પ્રથમભારતમાં મહિલાઓધૂમ્રપાનસોલંકી વંશકચ્છનો ઇતિહાસહૃદયરોગનો હુમલોનવગ્રહક્ષત્રિયધૂમકેતુકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીઉમાશંકર જોશીધીરુબેન પટેલમુઘલ સામ્રાજ્યહેમચંદ્રાચાર્યપૂજ્ય શ્રી મોટાશૂન્ય પાલનપુરીરબારીમહેસાણા જિલ્લોપ્રજાસત્તાક દિન (ભારત)પક્ષીસુરખાબરમઝાનપરબધામ (તા. ભેંસાણ)દ્વારકાનિરંજન ભગતકુદરતી આફતોઘોડોખુદીરામ બોઝમનુભાઈ પંચોળીખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)વનરાજ ચાવડાભારતના રાજ્ય પક્ષીઓની યાદીસુરેન્દ્રનગર જિલ્લોભૂપેન્દ્ર પટેલમોરબીપીપળોગોળ ગધેડાનો મેળોજુનાગઢકથકઈશ્વર પેટલીકરઅશ્વત્થામાખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)પ્રોટોનશનિ (ગ્રહ)શીતળાશીખઅમદાવાદ જિલ્લોમહાવીર સ્વામીભારતનો ઇતિહાસથરાદ તાલુકોસાપુતારાસોડિયમસાબરકાંઠા જિલ્લોહોળીમહર્ષિ દયાનંદભારતના ઉપરાષ્ટ્રપતિનેપાળઆત્મહત્યાદેવાયત બોદરગુણવંત શાહઅવિભાજ્ય સંખ્યાજોસેફ મેકવાનફેસબુકગોપનું મંદિરપેરિસઝાલારિસાયક્લિંગનગરપાલિકાજ્ઞાનકોશસીદીસૈયદની જાળીભીષ્મભારતમાં આવક વેરોરવિશંકર વ્યાસરામ પ્રસાદ બિસ્મિલદયારામવાયુ પ્રદૂષણ🡆 More