એનઆઈટીકે બીચ

એનઆઈટીકે બીચ (NITK Beach) એક દરિયાઈ બીચ છે, જે સુરજખલ, મેંગલોર, કર્ણાટક ખાતે આવેલ છે.

તે મેંગલોર શહેર મધ્યેથી ૨૦ કિ. મી. જેટલા અંતરે આવેલ છે. આ બીચનું નામ આ સ્થળ નજીક આવેલ એનઆઈટીકે (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કર્ણાટક)ના નામ પરથી પડ્યું છે.

એનઆઈટીકે બીચ
બીચ
એનઆઈટીકે બીચની બાજુમાં આવેલ દિવાદાંડી
એનઆઈટીકે બીચની બાજુમાં આવેલ દિવાદાંડી
સ્થળસુરતખલ
શહેરમેંગલોર
દેશભારત
રમત-ગમત
  • તરણ
સરકાર
 • માળખુંમેંગલોર નગરપાલિકા
એનઆઈટીકે બીચ
સૂર્યાસ્ત સમયે એનઆઈટીકે બીચ, મેંગલોર, કર્ણાટક

આ બીચ પાસે એક દીવાદાંડી આવેલ છે, જે બીચના એવા ભાગ પર આવેલ છે કે જેની ટોચ પરથી લગભગ આખા બીચનો નજારો અને ખડકોની સંરચના જોઈ શકાય છે. આ દીવાદાંડીની ટોચ પરથી સૂર્યાસ્ત પણ જોઈ શકાય છે. આ દીવાદાંડી ૧૯૭૨ના વર્ષમાં બનાવવામાં આવી હતી. આ શાંત બીચ હજુ સુધી પ્રવાસન ક્ષેત્ર માટે અજાણ્યો છે.

સંદર્ભો

Tags:

કર્ણાટકમેંગલોર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કાન્હડદે પ્રબંધઉણ (તા. કાંકરેજ)કોમ્પ્યુટર વાયરસવિશ્વની અજાયબીઓવિરાટ કોહલીઅર્જુનસુરેન્દ્રનગર જિલ્લોકુંવારપાઠુંપાલીતાણાના જૈન મંદિરોભાભર (બનાસકાંઠા)મકાઈઘઉંઉત્તર ગુજરાતદિપડોભારતીય દંડ સંહિતાચુનીલાલ મડિયારમત-ગમતતાપી જિલ્લોઆરઝી હકૂમતગાયત્રીગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યકર્કરોગ (કેન્સર)ગુજરાત સરકારહનુમાનધીરુબેન પટેલકાંકરિયા તળાવમહારાણા પ્રતાપહાથીસ્વામી સચ્ચિદાનંદગુજરાતી સામયિકોભજનવિશ્વ પર્યાવરણ દિવસહોળીખુદીરામ બોઝખરીફ પાકપૃથ્વીશાકભાજીરોગકપાસજૈન ધર્મવડઓમકારેશ્વરવર્તુળનો વ્યાસદુલા કાગC (પ્રોગ્રામિંગ ભાષા)અવિનાશ વ્યાસકસ્તુરબાદ્વારકાધીશ મંદિરગાંધીનગરહિંમતલાલ દવેપન્નાલાલ પટેલસ્વતંત્રતા દિવસ (ભારત)ભારતીય રૂપિયોભારતના ચારધામતાલુકા વિકાસ અધિકારીરાજસ્થાનરતન તાતાભારતના રાજ્ય ફૂલોની યાદીઉપનિષદઉધઈમહેસાણા જિલ્લોભૂપેન્દ્ર પટેલસુરતઇઝરાયલરામાયણચીનમીન રાશીવાકછટાગુજરાત વિધાનસભાદાહોદભુજઅંબાજીવિનિમય દરમોઢેરાવિશ્વ આરોગ્ય સંસ્થાગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળોવલ્લભી વિશ્વવિદ્યાલય🡆 More