ઍલ્કેમિસ્ટ

ઍલ્કેમિસ્ટ ( પોર્ટુગીઝ:O Alquimista) એ એક નવલકથા છે.

તેના લેખક પોલો કોએલો(en:Paulo Coelho) છે. આ નવલકથાની પ્રથમ આવૃત્તિ ઇ. સ. ૧૯૮૮ના વર્ષમાં પ્રકાશીત કરવામાં આવી હતી. આ કથાની ગણના મોર્ડન ક્લાસિક તરીકે કરવામાં આવી છે. આ નવલકથા આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ પ્રમાણમાં વેચાણ થયેલ પુસ્તકોની યાદી (બેસ્ટસેલર)માં સ્થાન મેળવી જગતભરમાં પ્રખ્યાત થઇ ચુકી છે.

આ કથાનું મુખ્ય પાત્ર એક ભાવુક, નિર્દોષ ભરવાડ બાળ છે, જેનું નામ 'સાન્તિવાગો' છે. આ બાળ ભરવાડ પોતાના અંત:કરણના અવાજને ઓળખી તેને જીવનમાં અનુસરે છે અને અંતે તેણે વિચારેલાં સપનાંઓ સિદ્ધ થાય છે. આમ આ નવલકથા અંત:કરણના અવાજને મહત્વ આપતી પ્રેરણાદાયી સાહિત્યકૃતિ છે.


સંદર્ભો

મથાળાનાં મોટા અક્ષર

Tags:

en:Paulo Coelho

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મેડમ કામામધર ટેરેસાજયશંકર 'સુંદરી'ક્રોહનનો રોગસંસ્કૃત ભાષાશ્યામજી કૃષ્ણ વર્માગુજરાત યુનિવર્સિટીરાજસ્થાનીગુડફ્રાઈડેગોરખનાથનર્મદા નદીસોડિયમમટકું (જુગાર)દાદુદાન ગઢવીયુરોપમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાહોકાયંત્રખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)અમૃતલાલ વેગડપ્રતિભા પાટીલભૂતાનનરસિંહદિવાળીબેન ભીલવિજ્ઞાનહરિયાણાઔદિચ્ય બ્રાહ્મણગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ભાભર (બનાસકાંઠા)રાજીવ ગાંધીપાલીતાણાના જૈન મંદિરોડાયનાસોરજ્યોતિબા ફુલેપ્રીટિ ઝિન્ટાચંદ્રકાંત બક્ષીગંગાસતીમીન રાશીસ્વામી સચ્ચિદાનંદબાવળધૂમ્રપાનલોકમાન્ય ટિળકધ્રાંગધ્રાભારતના રાષ્ટ્રપતિપપૈયુંરમઝાનફિરોઝ ગાંધીચંદ્રસચિન તેંડુલકરપંચતંત્રભવાઇકાચબોરાજપૂતદલપતરામપ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)ઇન્ટરનેટચામુંડાબનાસકાંઠા લોક સભા મતવિસ્તારઆવળ (વનસ્પતિ)સી. વી. રામનએલર્જીમહેસાણાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળમહાકાળેશ્વર જ્યોતિર્લિંગઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનસરદાર સરોવર બંધસંસદ ભવનમુંબઈકમ્પ્યુટર હાર્ડવેરહિતોપદેશસત્યાગ્રહમહેસાણા જિલ્લોરુધિરાભિસરણ તંત્રબાબાસાહેબ આંબેડકરશેર શાહ સૂરિકમ્પ્યુટર નેટવર્કભાવનગર જિલ્લોભરત મુનિઅર્જુનસાપુતારા🡆 More