ઇમરાન ખાન એ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અને વર્તમાન રાજકારણી છે.
ક્રિકેટ જગતમાં તેમણે એક ઑલરાઉન્ડર તરીકે ખ્યાતિ મેળવી હતી.
ઓગસ્ટ ૨૦૧૮ની ચૂંટણીઓમાં તહરીક-એ-ઇન્સાફ પક્ષને બહુમત મળતા તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે એપ્રિલ ૨૦૨૨ સુધી રહ્યા હતા.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ઇમરાન ખાન, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.