આંતરરાષ્ટ્રીય યુવાદિન

આંતરરાષ્ટ્રીય યુવા દિન (International Youth Day) આખા વિશ્વમાં ૧૨ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે.

સૌ પ્રથમ વાર ઇ.સ. ૨૦૦૦ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય યુવાદિનની ઉજવણીના આયોજનનો આરંભ કરવામાં આવ્યો હતો. વિભિન્ન દેશોમાં અલગ અલગ દિવસે પોતાના દેશના યુવાનોની કોઈ મહત્વપૂર્ણ ગતિવિધીની સ્મૃતિ રુપે આ દિવસ મનાવવામાં આવતો હોય છે. ભારતમાં યુવા દિન ૧૨ જાન્યુઆરીએ જ્યારે દક્ષિણ આફિક્રામાં યુવા દિન ૧૬ જૂનના દિવસે મનાવવામાં આવે છે.

આ પણ જુઓ

બાહ્ય કડીઓ

Tags:

ઓગસ્ટ ૧૨

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લોકનૃત્યસંજ્ઞાઠાકોરસ્વામી સચ્ચિદાનંદવિશ્વની સાત મોટી ભૂલોધૃતરાષ્ટ્રબેટ (તા. દ્વારકા)સંસ્કૃતિધરમપુરમોહરમભાવનગરદાંડી સત્યાગ્રહબ્રહ્મોસમાજકેરળઅકબરવિધાન સભાગુજરાત યુનિવર્સિટીઔરંગઝેબરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિઈન્દિરા ગાંધીરામનારાયણ પાઠકઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાઇક્રોસોફ્ટઆયોજન પંચમહાકાળી મંદિર, પાવાગઢવાલ્મિકીવડોદરાનેપાળએકમઅખા ભગતકૃષ્ણકુમારસિંહ ગોહીલહાઈકુનવદુર્ગારબારીચિત્તોમોટી વાવડી (તા. ગારીયાધાર)કલાપીગાંધીનગરબાળાજી બાજીરાવશીખતાના અને રીરીજર્મનીમંદિરજામનગર જિલ્લોકથકભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોસુનામીબિરસા મુંડાદીનદયાલ ઉપાધ્યાયમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાછોટાઉદેપુર જિલ્લોપૃથ્વીરાજ ચૌહાણઍન્ટાર્કટિકારામાયણઅશ્વત્થામાબદનક્ષીસ્વચ્છતાઅંગકોર વાટમાર્ચ ૨૯જનમટીપખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)કચ્છનો ઇતિહાસશૂર્પણખાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસચુડાસમાકચ્છનું મોટું રણરમત-ગમતસરસ્વતી દેવીઅમેરિકામરાઠી ભાષાઅરડૂસીસંસ્કૃત ભાષામોબાઇલ ફોન🡆 More