અલમોડા: ઉત્તરાખંડમાં હિલ સ્ટેશન, ભારત

અલમોડા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના અલમોડા જિલ્લામાં આવેલું છે.

અલમોડા અલમોડા જિલ્લા નું મુખ્ય મથક છે.

હલ્દ્વાની, કાઠગોદામ તથા નૈનિતાલ થી નિયમિત બસો અલમોડા જવા માટે ચાલે છે. આ બધી બસો ભુવાલી થઇને જાય છે. ભુવાલી થી અલમોડા જવા માટે રામગઢ, મુક્તેશ્વર થઇને જતો માર્ગ પણ છે. પરંતુ અધિકાંશ લોકો ગરમપાની થઇને જતા માર્ગ દ્વારા જવાનું અધિક પસંદ કરે છે, કેમ કે આ માર્ગ અત્યંત સુંદર તથા ટુંકો રસ્તો છે.

ભુવાલી, હલ્દ્વાની થી ૪૦ કિ.મી., કાઠગોદામ થી ૩૫ કિ.મી. તથા નૈનીતાલ થી ૧૧ કિ.મી. દૂર આવેલું છે તથા ભુવાલી થી અલમોડા ૫૫ કિ.મી. દૂર આવેલું છે.

બાહ્ય કડીઓ

Tags:

અલમોડા જિલ્લાઉત્તરાખંડભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લોકસભાના અધ્યક્ષઉમાશંકર જોશીરબારીમુકેશ અંબાણીબાજરીપાટણ૨૦૦૧ ગુજરાત ધરતીકંપઋગ્વેદનાથાલાલ દવેવૈશ્વિકરણમાનવ શરીરજૈન ધર્મવલસાડ જિલ્લોમહાવીર સ્વામીબાહુકજયંત પાઠકઅરડૂસીગાંધીનગર જિલ્લોશીતળા માતાનર્મદ સુવર્ણ ચંદ્રકજ્યોતિષવિદ્યાપ્રોટોનવિશ્વ બેંકસમાજશાસ્ત્રરમત-ગમતમાર્કેટિંગચૈત્રસિવિલ હોસ્પિટલ, અમદાવાદઘોડોનાયકી દેવીભારતીય રિઝર્વ બેંકમરીઝગૌતમ અદાણીકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીપોરબંદર જિલ્લોઅરવલ્લી જિલ્લોમોરબીરાજકોટકટોકટી કાળ (ભારત)ગુજરાત વિધાનસભાકબડ્ડીચુડાસમારાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિશ્રીનિવાસ રામાનુજનદિલ્હી સલ્તનતકોળીતલાટી-કમ-મંત્રીઅંજીરદીનદયાલ ઉપાધ્યાયગુજરાત યુનિવર્સિટીસિહોરગર્ભાવસ્થાસાળંગપુરતાલુકા પંચાયતડાયનાસોરઔરંગઝેબયજુર્વેદકાલિદાસબેંકભારતીય ચૂંટણી પંચરાજપૂતકુન્દનિકા કાપડિયારેશમસીદીસૈયદની જાળીઘેલા સોમનાથગુજરાત સાહિત્ય અકાદમીસાર્થ જોડણીકોશરુદ્રમહાલય (સિદ્ધપુર)ઝિંઝુવાડા (તા. દસાડા)ઈશ્વર પેટલીકરસાહિત્ય ગૌરવ પુરસ્કારચંપારણ સત્યાગ્રહપાલીતાણાના જૈન મંદિરોઝાલાભારતનો રાષ્ટ્રધ્વજવાઘેલા વંશગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'🡆 More