સીસું

સીસું એ કાર્બન જૂથનું એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Pb ( લેટિન= પ્લંબમ) અને અણુ ક્રમાંક ૮૨ છે.

સીસું એક નરમ, ઢાળી શકાય તેવી મૃદુ ધાતુ છે. આને એક ભારી ધાતુ ગણવામાં આવે છે. ધાતુ સ્વરૂપે તુરંત કાપીને રાખેલ આ તત્વ ભૂરો -સફેદ રંગ ધરાવે છે પરંતુ હવામાં ખુલ્લી રાખતાં જ તે રાખોડી-ભૂરી રંગની બની જાય છે.આ ધતુ ચળકતી ક્રોમ-ચાંદી સમાન ચળકાટ ધરાવે છે અને તેને પીગાળી શકાય છે.

સીસાનો ઉપયોગ મકાન બાંધકામ, લીડ-એસિડ વિદ્યુત કોષ, બુલેટ અને શોટમાં, વજનમાં, અને સોલ્ડરની ધાતુમાં, પ્યુટરની બનાવટમાં, ફ્યુસીબલ મિશ્રધાતુ અને કિરણોત્સારી ઢાલ બનાવવા. સ્થિર તત્વોમાં સીસુ સૌથી વધુ અણુ ક્રમાંક ધરાવે છે. જોકે તેના પછીના તત્વ બિસ્મથનો અર્ધ આયુષ્યકાળ વિશ્વની આયુ કરતાં પણ વધુ હોવાથી તેને સ્થિર ગણવા વિષે શંકા છે. આના ચાર સ્થિર સમસ્થાનિકો ૮૨ પ્રોટોન ધરાવે છે.

એક હદથે ઉપર સીસા સાથેનો સંપર્ક માણસો અને પ્રાણીઓ માટે ઝેરી હોઈ શકે છે. આ ચેતા તંત્રને નુકશાન પહોંચાડે છે અને મગજ સંબંધી વિકાર પહોંચાડે છે. વધુ પડતું સીસું રક્ત અને મગજ પર અસર કરે છે. પારાની જેમ સીસું પણ એક ન્યૂરોટોક્સિન (મસ્તિષ્ક વિષ) છે જે મૃદુ કોષીકા અને સખત હાડકાં બનંનેમાં જમા થાય છે. પ્રાચેન રોમ, પ્રાચીન ગ્રીસ અને પ્રાચીન ચીનમાં સીસાના ઝેર ફેલાયાનું વર્ણન છે.



Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સૂર્યમંદિર, મોઢેરાસોજીશિવનરસિંહ મહેતાયુટ્યુબભીખુદાન ગઢવીભારતીય તત્વજ્ઞાનદાદા ભગવાનજોગીદાસ ખુમાણયુનાઇટેડ કિંગડમફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલઉત્તરજુનાગઢ જિલ્લોક્ષય રોગસ્વામિનારાયણ મંદિર, અમદાવાદતર્કપૃથ્વી દિવસઝાલાવિકિપીડિયાઝવેરચંદ મેઘાણીસિતાંશુ યશશ્ચન્દ્રઅમદાવાદ જિલ્લોએપ્રિલ ૨૪ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીગુજરાતના તાલુકાઓમતદાનસુઝલોનમહારાણા પ્રતાપSay it in Gujaratiમોરબી જિલ્લોઉત્તરવાહિની નર્મદા પરિક્રમાગૂગલહોળીદલપતરામએલિઝાબેથ પ્રથમહૃદયરોગનો હુમલોમહંત સ્વામી મહારાજપ્લેટોવૌઠાનો મેળોહિતોપદેશમુનમુન દત્તાવાઘરીરામનારાયણ પાઠકવિશ્વની સાત મોટી ભૂલોસામાજિક પરિવર્તનભારતીય નાગરિકત્વભારતીય ચૂંટણી પંચઅંગ્રેજી ભાષાસમાજમુઘલ સામ્રાજ્યનેપાળમેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરગુજરાતના લોકસભા મતવિસ્તારોઅડાલજની વાવજુનાગઢકાદુ મકરાણી૧૮૫૭ની ભારતીય ક્રાંતિમુહમ્મદસાર્વભૌમત્વપાર્શ્વનાથઆંતરરાષ્ટ્રીય યોગ દિવસકૃષ્ણકુમારસિંહ ગોહીલગેની ઠાકોરસિંહ રાશીસંસ્કૃતિઅમિત શાહબૌદ્ધ ધર્મઅમદાવાદ રેલ્વે સ્ટેશનભારતના રાષ્ટ્રપતિઓની યાદીઇસ્લામકોમ્પ્યુટર વાયરસકાંકરિયા તળાવરાણકી વાવ🡆 More