હર્ષ બ્રહ્મભટ્ટ: ગુજરાતી કવિ

હર્ષ બ્રહ્મભટ્ટ (જન્મ: ૩૧ જુલાઈ ૧૯૫૪‌) ગુજરાતી કવિ, ગઝલકાર અને લેખક છે.

હર્ષ બ્રહ્મભટ્ટ
ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે, જૂન ૨૦૧૬
જન્મહર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ
૩૧ જુલાઇ ૧૯૫૪
મહેસાણા, ગુજરાત
વ્યવસાયકવિ, લેખક
ભાષાગુજરાતી, ઉર્દૂ
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એસસી
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
નોંધપાત્ર સર્જનો
  • જીવનનો રીયાઝ (૨૦૧૦)
  • ઝાકળ ને તડકાની વચ્ચે
નોંધપાત્ર પુરસ્કારો
સહીહર્ષ બ્રહ્મભટ્ટ: જીવન, સર્જન, સંદર્ભ

જીવન

તેમનો જન્મ મહેસાણામાં થયો હતો. તેઓ અમદાવાદમાં ગુજરાત સરકારના વહીવટી વિભાગમાં ફરજ બજાવીને નિવૃત્ત થયા છે અને હાલમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સલાહકાર છે.

સર્જન

એમણે એકલતાની ભીડમાં, અંદર દીવાદાંડી, જીવનનો રીયાઝ (૨૦૧૦), ઝાકળ ને તડકાની વચ્ચે, મૌનની મહેફિલ જેવા કાવ્ય સંગ્રહો આપ્યા છે. તેઓ ગુજરાતી તથા ઉર્દૂ ભાષાઓમાં ગઝલોની રચના કરે છે. કંદિલ એમનો ઉર્દૂ શાયરીઓનો સંગ્રહ છે. સરગોશી (૨૦૦૬) એ કંદિલ પછીનો ગઝલ સંગ્રહ છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

હર્ષ બ્રહ્મભટ્ટ જીવનહર્ષ બ્રહ્મભટ્ટ સર્જનહર્ષ બ્રહ્મભટ્ટ સંદર્ભહર્ષ બ્રહ્મભટ્ટ બાહ્ય કડીઓહર્ષ બ્રહ્મભટ્ટજુલાઇ ૩૧

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પત્તાશ્રીરામચરિતમાનસરાજા રવિ વર્માદિવાળીભારતીય ભૂમિસેનાઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળકૃષ્ણતુર્કસ્તાનયુરોપરામગુજરાતી રંગભૂમિરામનારાયણ પાઠકપ્લૂટોલતા મંગેશકરપોલિયોપારસીગુપ્ત સામ્રાજ્યલક્ષ્મી નાટકશિવધ્યાનસ્વામી સચ્ચિદાનંદC++(પ્રોગ્રામિંગ ભાષા)કળથીઉમાશંકર જોશીગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'કચ્છ ઘોરાડ અભયારણ્યવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)દશાવતારગુજરાત ટાઇટન્સબારોટ (જ્ઞાતિ)કરીના કપૂરસ્વામી વિવેકાનંદસલામત મૈથુનઅશ્વમેધચેરીસામાજિક પરિવર્તનબળવંતરાય ઠાકોરઝેર તો પીધાં છે જાણી જાણીકસૂંબોરાજકોટ જિલ્લોગૌતમ અદાણીમેડમ કામારાજા રામમોહનરાયસામ પિત્રોડાહોકીચરક સંહિતાગુજરાતી સિનેમાતક્ષશિલાસમય માપવાનાં સાધનોનો ઇતિહાસનવિન પટનાયકચોઘડિયાંજીરુંપ્રીટિ ઝિન્ટામધ્ય ઝોન, અમદાવાદ શહેરગુજરાત વડી અદાલતગંગાસતીરક્તના પ્રકારબાઇબલગુજરાતના રાજ્યપાલોનસવાડી તાલુકોહોમિયોપેથીકેન્સરટુંડાલીભારત છોડો આંદોલનમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭જન ગણ મનઝાલાનારાયણ સ્વામી (ભજનીક)અકબરમંગળ (ગ્રહ)તબલાગુજરાતના લોકસભા મતવિસ્તારોનક્ષત્રચોટીલાબનાસ ડેરીપોરબંદર જિલ્લોકુન્દનિકા કાપડિયા🡆 More