સ્ટેન્લી કોરેન

સ્ટેન્લી કોરેન (જન્મ ૧૯૪૨) એ મનોવિજ્ઞાન અધ્યાપક, ન્યુરોસાયકોલોજીકલ સંશોધનકાર અને કૂતરાઓની બુદ્ધિ, માનસિક ક્ષમતા અને ઇતિહાસ પરના લેખક છે.

તે બ્રિટીશ કોલમ્બિયાની વાનકુવરમાં યુનિવર્સિટી ઓફ બ્રિટીશ કોલમ્બિયામાં મનોવિજ્ઞાન સંશોધન અને સૂચનાઓમાં કામ કરે છે. તે પોતાની વેબસાઈટ અને સાઇકોલોજી ટુડે માટે કુતરાઓ વિષે લખે છે.

સ્ટેન્લી કોરેન
સ્ટેન્લી કોરેન
સ્ટેન્લી કોરેન
જન્મની વિગત (1942-11-19) November 19, 1942 (ઉંમર 81)
ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, યુ.એસ.એ.
રાષ્ટ્રીયતાકેનેડા
વ્યવસાયમનોવિજ્ઞાન અધ્યાપક, લેખક

પુસ્તકો

૧૯૯૩માં પ્રથમ વખત કોરેનએ "ધ લેફ્ટ હેન્ડર સિન્ડ્રોમ: ડાબી બાજુના કારણો અને પરિણામો" નામનું પુસ્તક લખ્યું, જેમાં સમાજમાં ડાબેરી લોકો દ્વારા અનુભવાયેલા નોંધપાત્ર પડકારો અંગેનો ડેટા રજૂ કર્યો હતો. તેમનું આગળનું પુસ્તક સ્લીપ થિવ્ઝ હતું, જે નિદ્રા અને તેના અભાવના કારણે થતી પરેશાનીઓ વિષે હતું.

કોરેન દ્વારા લખયેલા પુસ્તકો:

  • ગોડ્સ, ધોસ્ટસ એન્ડ બ્લેક ડોગ્સ
  • ધ વિઝડમ ઓફ ડોગ્સ
  • ડુ ડોગ્સ ડ્રીમ? નિયરલી ઍવેરીથીંગ યોર ડોગ વૉન્ટ યુ નો
  • બોર્ન ટુ બાર્ક
  • ડોગ્સ ઓલ-ઈન-વન ફોર ડમીસ
  • ધ મોડર્ન ડોગ
  • વાય ડુ ડોગ્સ હેવ વેટ નોઝ?
  • અન્ડરસ્ટેન્ડિંગ યોર ડોગ ફોર ડમિસ.
  • વાય માય ડોગ એક્ટ ધેટ વે? અ કમ્પ્લીટ ગાઈડ ટુ યોર ડોગસ પર્સનાલિટી.
  • ધ ઇન્ટેલિજન્સ ઓફ ડોગ
  • સ્લીપ થિવ્ઝ
  • ધ લેફ્ટ હેન્ડર સિન્ડ્રોમ: ડાબી બાજુના કારણો અને પરિણામો

સંદર્ભ

Tags:

મનોવિજ્ઞાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શિખરિણીદાસી જીવણનરસિંહ મહેતાજલારામ બાપાઠાકોરમકરધ્વજઉત્તરાયણમોગલ માભારતીય રિઝર્વ બેંકઆલ્બર્ટ આઇન્સ્ટાઇનગણિતરંગપુર (તા. ધંધુકા)કેનેડાએપ્રિલ ૨૫સોનુંદાહોદ જિલ્લોસુરેન્દ્રનગર જિલ્લોમોહન પરમારરાણી સિપ્રીની મસ્જીદયાદવગુજરાતના જિલ્લાઓહનુમાન જયંતીવૃશ્ચિક રાશીલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)રાણી લક્ષ્મીબાઈમહાત્મા ગાંધીસંયુક્ત આરબ અમીરાતવલસાડભારતમાં મહિલાઓભાવનગર જિલ્લોઘોરખોદિયુંપાંડવસાળંગપુરકુમારપાળ દેસાઈપ્રીટિ ઝિન્ટામગજસુરતપ્રેમાનંદધોવાણરામખંડકાવ્યસ્લમડોગ મિલિયોનેરયુદ્ધકચ્છ જિલ્લોવિશ્વની અજાયબીઓકર્મ યોગમધુ રાયરુધિરાભિસરણ તંત્રગાંધીનગર લોક સભા મતવિસ્તારજ્ઞાનપીઠ એવોર્ડગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાસમાન નાગરિક સંહિતાબોટાદમહારાષ્ટ્રલોકસભાના અધ્યક્ષઅમિતાભ બચ્ચનમહાગુજરાત આંદોલનગૂગલહળદરઅમદાવાદઅરવિંદ ઘોષતારક મેહતા કા ઉલ્ટા ચશ્માસંસ્કૃત ભાષાઆવર્ત કોષ્ટકનવસારી લોક સભા મતવિસ્તારસોપારીવિશ્વ પર્યાવરણ દિવસભારતીય-યુરોપીય ભાષાસમૂહભાવનગરગ્રીસની પૌરાણિક માન્યતાઓકમળોસ્ટેચ્યુ ઓફ યુનિટીભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલકાળા મરીવાલ્મિકીગુજરાત ટાઇટન્સરાજધાની🡆 More