સુમુલ ડેરી

સુમુલ ડેરી (સુરત કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તારમાં કાર્યરત છે.

તેની સ્થાપના ૨૨ ઓગસ્ટ ૧૯૫૧ના રોજ કરવામાં આવી હતી. સુરત તેમ જ તાપી જિલ્લામાં વ્યાપ ધરાવતી, સહકારી ધોરણે કાર્ય કરતી સુમુલ ડેરીનું મુખ્ય કાર્યાલય તેમ જ પ્લાન્ટ સુરત શહેરમાં આવેલ છે. સુમુલ ડેરી સુરત તેમ જ તાપી જિલ્લામાં આવેલાં ગામોમાંથી દુધ મેળવી, પ્રોસેસ કરી, વિતરણ કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત સુમુલ ડેરીના ઉપક્રમે પશુપાલકોને પશુઓ માટેનો ખોરાક (દાણ), ડેરીનાં ઉત્પાદનો જેમ કે ઘી, છાસ વગેરેનું વેચાણ, પશુઓની સારવાર માટે નિષ્ણાત પશુ ચિકિત્સકો ની નિમણુંક કરે છે અને પશુપાલકો ને મદદરૂપ થાય છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ગુજરાતતાપી જિલ્લોસુરત જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતના મુખ્યમંત્રીઓખીજડોબારડોલી સત્યાગ્રહબનારસ હિંદુ યુનિવર્સિટીગ્રીનહાઉસ વાયુગુજરાત દિનજલારામ બાપાધ્યાનગુજરાતી ભાષાભાષાઝૂલતા મિનારાતાલુકા મામલતદારચુડાસમાવસિષ્ઠઑસ્ટ્રેલિયાવિશ્વની સાત મોટી ભૂલોમોહેં-જો-દડોપાલનપુરબ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીકાલિદાસસાતપુડા પર્વતમાળાચોઘડિયાંવિદ્યુતભારતલાટી-કમ-મંત્રીજય વસાવડામાણસાઈના દીવારક્તના પ્રકારહનુમાન મંદિર, સાળંગપુરગુજરાતી ભોજનઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરમેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરશંકરસિંહ વાઘેલાવિધાન સભાપ્લેટોદશાવતારહીજડાસપ્તર્ષિમોરારજી દેસાઈભારતનો ઇતિહાસસરપંચઇન્સ્ટાગ્રામભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીજુનાગઢ ગ્રામ્ય તાલુકોગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યભારતમાં નાણાકીય નિયમનરાજ્ય સભાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનઉંઝાગોપાળાનંદ સ્વામીમુઘલ સામ્રાજ્યમહાકાળેશ્વર જ્યોતિર્લિંગરાહુલ ગાંધીકારડીયાઅમિત શાહગુપ્તરોગદાદરા અને નગર હવેલી અને દમણ અને દીવઘોડોતકમરિયાંજામનગરભગવદ્ગોમંડલઋગ્વેદપાણીમોગલ મામગરમત-ગમતગૂગલકલમ ૩૭૦મગરશિક્ષણનું સમાજશાસ્ત્રઅમૂલલાલ બહાદુર શાસ્ત્રીદિવ્ય ભાસ્કરહિંમતનગરદુબઇસંયુક્ત રાષ્ટ્રસંઘમાતાનો મઢ (તા. લખપત)🡆 More