વિધાન સભા બેઠક વાંસદા

વાંસદા (વિધાન સભા બેઠક) ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ ૧૮૨ વિધાનસભા બેઠકો પૈકીની એક બેઠક છે.

આ બેઠક નવસારી જિલ્લામાં આવેલ છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત છે.

વિભાગવાર યાદી

આ વિધાનસભા બેઠકમાં નીચેના વિભાગોનો સમાવેશ થાય છે.

  1. વાંસદા તાલુકો સંપૂર્ણ
  2. ચિખલી તાલુકાના સમાવિષ્ટ ગામો – જોગવાડ, કાંગવઇ, રાનવેરી કલ્લા, રાનવેરી ખુર્દ, ખરોલી, કુકેરી, સુરખાઇ, રાનકુવા, માણેકપોર, હરણગામ, દોણજા, સાદડવેલ, બામણવેલ, ખાંભડા, ખુડવેલ, ફડવેલ, સારવણી, અંબાચ, કણભઇ, સિયાદા, કલિયારી, બામણવાડા, આમધરા, મોગરાવાડી, ઘોલાર, ગોડથલ, વેલણપોર, કાકડવેલ, માંડવખડક, અગાસી, રુમલા, ઘોડવણી, ઝરી, ઢોલુમ્બર.
  3. ખેરગામ તાલુકાના સમાવિષ્ટ ગામો - કાકડવેરી, પાટી, તોરણવેરા, નડગધરી, ધામધુમા, પાણીખડક

મતદારોની કુલ સંખ્યા

ચૂંટણી મતદાન મથકો પુરુષ મતદારો સ્ત્રી મતદારો અન્ય કુલ મતદારો
૨૦૧૪ ૨૯૫ ૧૩૧૪૭૩ ૧૩૧૨૧૫ ૨૬૨૬૮૮

વિધાનસભા સભ્ય

ચૂંટણી પરિણામો

૨૦૧૨

ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨: વાંસદા
પક્ષ ઉમેદવાર મતો % ±
કોંગ્રેસ છનાભાઈ ચૌધરી 1,05,829 51.83
ભાજપ નરેશભાઈ પટેલ 80,213 39.28
બહુમતી 25,616 12.54
કુલ માન્ય મતદાતાઓ 2,04,194 81.40
કોંગ્રેસ વિજેતા (નવી બેઠક)

આ પણ જુઓ

સંદર્ભો

Tags:

વિધાન સભા બેઠક વાંસદા વિભાગવાર યાદીવિધાન સભા બેઠક વાંસદા મતદારોની કુલ સંખ્યાવિધાન સભા બેઠક વાંસદા વિધાનસભા સભ્યવિધાન સભા બેઠક વાંસદા ચૂંટણી પરિણામોવિધાન સભા બેઠક વાંસદા આ પણ જુઓવિધાન સભા બેઠક વાંસદા સંદર્ભોવિધાન સભા બેઠક વાંસદાગુજરાતનવસારી જિલ્લોભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કાદુ મકરાણીગ્રીનહાઉસ વાયુજિજ્ઞેશ મેવાણીમોહેં-જો-દડોશિક્ષણનું સમાજશાસ્ત્રગુજરાતી સાહિત્યકારોની યાદીસમાજગોરખનાથમાનવ શરીરવલ્લભભાઈ પટેલઅમદાવાદ બીઆરટીએસકનૈયાલાલ મુનશીગાંધારીઉપરકોટ કિલ્લોહરદ્વારખાવાનો સોડાઉચ્ચતર માધ્યમિક શાળાબૌદ્ધ ધર્મમતદાનખેડા જિલ્લોકેન્સરકેન્દ્રશાસિત પ્રદેશઝાલાચોઘડિયાંભારતીય જનતા પાર્ટીઅર્જુનગોંડલસીતાનર્મદસાંખ્ય યોગદિવાળીરાજકોટ જિલ્લોગુજરાતી અંકજંડ હનુમાનચેતક અશ્વચંદ્રવંશીઇન્સ્ટાગ્રામમહાગુજરાત આંદોલનકૃષ્ણકુમારસિંહ ગોહીલશ્રીમદ્ ભગવદ્ ગીતાગેની ઠાકોરગુજરાતી સાહિત્ય પરિષદભૂગોળપીડીએફકાંકરિયા તળાવલતા મંગેશકરગુજરાતી લિપિઅરવિંદ ઘોષચાણક્યટુવા (તા. ગોધરા)નવસારી જિલ્લોદક્ષિણ ગુજરાતસોડિયમછંદસમ્રાટ મિહિરભોજખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામરાઠા સામ્રાજ્યમારી હકીકતદમણદસ્ક્રોઇ તાલુકોSay it in Gujaratiપ્રજાસત્તાક દિન (ભારત)વિષ્ણુ સહસ્રનામગુજરાત વડી અદાલતતાલુકોક્ષેત્રફળઅપ્સરાગુજરાત દિનરા' ખેંગાર દ્વિતીયચીનલગ્નગુજરાત સરકારભવનાથનો મેળોભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓપુરૂરવાકારડીયાકમ્પ્યુટર નેટવર્ક🡆 More