રવાનો શીરો: Rawa no seero

રવાનો શીરો એ રવા કે સોજીમાંથી બનતી એક મીઠાઈ છે.

ઉત્તર ભારતમાં તેને સૂજી કા હલવા તરીકે ઓળખે છે. મહારાષ્ટ્રમાં તેને રવા ચ્યા શિરા કહે છે અને તેને સત્ય નારાયણની પૂજામાં પ્રસાદ તરીકે ચઢાવાય છે. દક્ષિણ ભારતમાં આને કેસરી તરીકે ઓળખાય છે.

રવાનો શીરો: Rawa no seero
રવાનો શીરો

સામગ્રી

રવો, ઘી, ખાંડ, પાણી, સુકી દ્રાક્ષ (કિશમીસ), કાજુ

કૃતિ

  • એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. ઉકળે એટલે તેમાં સુકી દ્રાક્ષ ઉમેરી બાજુએ મૂકો.
  • કડાઈમાં ઘી લઈ તેમાં રવો ધીમા તાપે શેકો.
  • રવો આછો ગુલાબી રંગ પકડે કે તેમાં ગરમ પાણી ઉમેરો અને ખાંડ, કાજુ અને દ્રાક્ષ ઉમેરો.
  • મિશ્રણને હલાવતા રહો.
  • ઘી છુટું પડે એટલે શિરો તૈયાર.

નોંધ

  • આને નાસ્તા તરીકે અથવા જમણમાં લઈ શકાય છે.
  • દક્ષિણ ભારતમાં બનતા કેસરીમાં રંગ ઉમેરીને તેને કેસરી બનાવાય છે અને તેમાં ખાવાનું કપૂર ઉમેરાય છે.
  • વિવિધતા લાવવા આ શિરામાં પીળો રંગ અને પાયનેપલ એસેંસ નખી શકાય છે.

Tags:

રવોસોજી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બહુચર માતાગુજરાત વડી અદાલતવીર્ય સ્ખલનહરદ્વારઅમદાવાદ બીઆરટીએસનિરંજન ભગતગ્રીસની પૌરાણિક માન્યતાઓચોટીલાત્રેતાયુગયુગભારતની નદીઓની યાદીએશિયાઇ સિંહમાધ્યમિક શાળાગુજરાતના તાલુકાઓદિવેલજાંબુ (વૃક્ષ)પત્રકારત્વભારતીય દંડ સંહિતાલોકશાહીપોરબંદરઆચાર્ય દેવ વ્રતગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨આકરુ (તા. ધંધુકા)હિંદુ ધર્મનરસિંહતલાટી-કમ-મંત્રીગોરખનાથઅજંતાની ગુફાઓપ્રીટિ ઝિન્ટાસાગઐશ્વર્યા રાયરેવા (ચલચિત્ર)ભૂપેન્દ્ર પટેલગુલાબસુરતવૈશાખએઇડ્સકુંભ રાશીદાંડી સત્યાગ્રહસાબરમતી રિવરફ્રન્ટચોઘડિયાંભારતીય સંસદકાળા મરીતત્ત્વભાષાજયપ્રકાશ નારાયણવસ્તીપાકિસ્તાનવિક્રમોર્વશીયમ્મહાત્મા ગાંધીનું કુટુંબઅરવિંદ ઘોષભારતીય રૂપિયોવાઘરીક્ષેત્રફળજહાજ વૈતરણા (વીજળી)ફૂલપ્રાચીન ઇજિપ્તપાણીભારત રત્નઉમાશંકર જોશીચંદ્રગુપ્ત પ્રથમગરબાઉત્તરાયણઅવકાશ સંશોધનભારતનું સ્થાપત્યપર્યાવરણીય શિક્ષણસાતવાહન વંશપૂર્ણ વિરામક્ષત્રિયસંયુક્ત રાષ્ટ્રસંઘરણરાજસ્થાનસોયાબીનસ્વામિનારાયણ સંપ્રદાયચરક સંહિતારાજ્ય સભાગૌતમ અદાણી🡆 More