રજત પ્રપાત

રજત પ્રપાત એક જળધોધ છે, જે ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના હોશંગાબાદ જિલ્લામાં આવેલ છે.

તે ભારતના સૌથી ઊંચા ધોધ પૈકી ૩૦મા ક્રમે આવે છે.

રજત પ્રપાત
સ્થાનહોશંગાબાદ જિલ્લો, મધ્ય પ્રદેશ, ભારત
પ્રકારહોર્સટેઈલ
કુલ ઉંચાઇ107 metres (351 ft)
ધોધની સંખ્યા
નદીઅજ્ઞાત
રજત પ્રપાત
રજત પ્રપાત, પંચમઢી

આ ધોધ

આ એક ઘોડાની પુંછડી (horsetail) પ્રકારનો ધોધ છે, જેની ધારા 107 metres (351 ft) ઊંચાઈ પરથી સીધી નીચે પછડાય છે.

વ્યુત્પત્તિશાસ્ત્ર

જ્યારે આ જળ પ્રપાત પર સૂર્યનાં કિરણો પડે છે, તે રજત એટલે કે ચાંદી માફક ચમકવા લાગે છે, આથી તે રજત પ્રપાત તરીકે ઓળખાય છે. હિન્દી ભાષામાં 'રજત'નો અર્થ ચાંદી અને 'પ્રપાત'નો અર્થ પડવું થાય છે.

સ્થાન

રજત પ્રપાત સાતપુડાની રાણી તરીકે ઓળખાતા પંચમઢી ગિરિમથક નજીક આવેલ છે. અહીં અપ્સરા વિહાર ખાતેથી પગપાળા નાના-મોટા પથ્થરોવાળા રસ્તે ૧૦ મિનિટમાં પહોંચી શકાય છે.

આ પણ જુઓ

સંદર્ભો

Tags:

રજત પ્રપાત આ ધોધરજત પ્રપાત વ્યુત્પત્તિશાસ્ત્રરજત પ્રપાત સ્થાનરજત પ્રપાત આ પણ જુઓરજત પ્રપાત સંદર્ભોરજત પ્રપાતધોધભારતમધ્ય પ્રદેશહોશંગાબાદ જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દામોદર બોટાદકરગુજરાતના લોકમેળાઓઆણંદ જિલ્લોભારતીય સંસદસી. વી. રામનનર્મદ સુવર્ણ ચંદ્રકભરવાડમહિનોપુરાણઆખ્યાનઊર્જા બચતક્રિકેટનો ઈતિહાસબૌદ્ધ ધર્મજવાહરલાલ નેહરુકીર્તિ મંદિર, પોરબંદરચાણક્યવર્તુળનો પરિઘઅખા ભગતરાઠવાભારતના રાષ્ટ્રપતિગુજરાતના મુખ્યમંત્રીઓસિતાંશુ યશશ્ચન્દ્રભારતીય રૂપિયોઔરંગઝેબરામ પ્રસાદ બિસ્મિલક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીનાઝીવાદમાળો (પક્ષી)ભારતનાં વિશ્વ ધરોહર સ્થળોબાંગ્લાદેશઆકાશગંગાઆરઝી હકૂમતસ્ટેચ્યુ ઓફ યુનિટીઠાકોરસીદીસૈયદની જાળીગરૂડેશ્વરજલિયાંવાલા બાગ હત્યાકાંડકવિશ્વર દલપતરામ એવોર્ડકંપની (કાયદો)યુરેનસ (ગ્રહ)પાણીપતનું પહેલું યુદ્ધખેડા સત્યાગ્રહપ્રકાશસંશ્લેષણદશાવતારઆત્મહત્યાઆયંબિલ ઓળીએકમગુજરાતી રંગભૂમિતરણેતરપાલનપુર તાલુકોધોરાજીસુરેશ જોષીસ્વામિનારાયણરિસાયક્લિંગસુનામીનાયકી દેવીઑસ્ટ્રેલિયાવાયુ પ્રદૂષણગાંધી સમાધિ, ગુજરાતલોકશાહીભરૂચભારતના વડાપ્રધાનમધુસૂદન પારેખમરાઠી ભાષાભીમદેવ સોલંકીસિકંદરશ્રીનિવાસ રામાનુજનરાજપૂતઘોડોહાઈકુવિનોબા ભાવેમૈત્રકકાળ૧૮૫૭ની ભારતીય ક્રાંતિઅમરનાથ (તીર્થધામ)સંઘર્ષગુજરાતી સાહિત્યકારોની યાદીકબૂતરભારતના વિદેશમંત્રી🡆 More