બરડા અભયારણ્ય

બરડા અભયારણ્ય અથવા બરડો અભયારણ્ય એ પોરબંદર જિલ્લામાં આવેલું આવેલું આઇ.યુ.સી.એન.

શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય છે. આ અભયારણ્ય એશિયાઇ સિંહ માટે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં સિંહ ઉપરાંત તૃણભક્ષી પ્રાણીઓ પણ જોવા મળે છે.

બરડા અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)
બરડા અભયારણ્ય
બરડાની વિશેષતા - ચોટલીયો સાપમાર ગરુડ (અવાજ સાંભળો audio speaker iconઉચ્ચારણ )
Map showing the location of બરડા અભયારણ્ય
Map showing the location of બરડા અભયારણ્ય
બરડા અભયારણ્યનું સ્થળ
સ્થળપોરબંદર જિલ્લો, ગુજરાત, ભારત
નજીકનું શહેરપોરબંદર
અક્ષાંશ-રેખાંશ21°51′04″N 69°41′56″E / 21.851°N 69.699°E / 21.851; 69.699
વિસ્તાર282 km2 (109 sq mi)
સ્થાપનાફેબ્રુઆરી ૧૯૭૯
નિયામક સંસ્થાગુજરાત વનવિભાગ
www.gujaratforest.org/wildlife-barada1.htm

આ અભયારણ્ય પોરબંદરથી ૧૫ કિમી અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનથી ૧૦ કિમીના અંતરે પશ્ચિમમાં આવેલું છે. ૧૯૭૯માં તેની સ્થાપના પહેલા તે પોરબંદર અને જામનગરનું અંગત અભયારણ્ય હતું. બરડા અભયારણ્યમાં લગભગ ૪૦૦૦ લોકો વસવાટ કરે છે.

ભૂગોળ

બરડા અભયારણ્યનો વિસ્તાર 282 square kilometres (109 sq mi) છે અને તે 79.2–617.8 meters (260–2,027 ft) ઉંચાઇ ધરાવે છે. તેનું ભુપૃષ્ઠ ડુંગરાળ છે. હવામાન મોટાભાગે ઉનાળામાં ગરમ રહે છે. અહીં બિલેશ્વરી અને જોઘરી નદીઓ વહે છે અને ખંભાલા અને ફોડારા બંધો આવેલા છે.

વન્ય જીવન

અહીં નીલગાય, ચિંકારા અને વરૂ જોવા મળે છે. બરડામાં સિંહોની વસ્તી ૧૯મી સદીના અંત ભાગ સુધી જોવા મળતી હતી. સરકાર દ્વારા સિંહોનું અહીં પુન:વસન કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

સંદર્ભ


Tags:

એશિયાઇ સિંહપોરબંદર જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારસંગણકs5ettભારતનો ઇતિહાસગોવર્ધનરામ ત્રિપાઠીસારનાથનો સ્તંભજહાજ વૈતરણા (વીજળી)ભવાઇડુંગળીદસ્ક્રોઇ તાલુકોમોરારજી દેસાઈસતાધારરુદ્રમહાલય (સિદ્ધપુર)જ્યોતિર્લિંગગુજરાતી વિશ્વકોશછોટાઉદેપુર જિલ્લોસંયુક્ત રાષ્ટ્રસંઘસ્વામી વિવેકાનંદપરબધામ (તા. ભેંસાણ)કર્ણાટકઅવિભાજ્ય સંખ્યાવિશ્વ વેપાર સંગઠનઆલ્બર્ટ આઇન્સ્ટાઇનગેની ઠાકોરભારતીય અર્થતંત્રવિજ્ઞાનબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાજવાહરલાલ નેહરુભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલપાણીનું પ્રદૂષણહાજીપીરગીધરાજ્ય સભાચરક સંહિતાગુજરાતના રાજ્યપાલોઅભિમન્યુજૂથહોસ્પિટલદુર્યોધનહિમાલયના ચારધામચોટીલાઆંકડો (વનસ્પતિ)ગુજરાતના લોકસભા મતવિસ્તારોભારતકુદરતી આફતોગીતા રબારીહિમાલયમાછલીઘરમધુ રાયસમાનાર્થી શબ્દોરુદ્રતારક મેહતા કા ઉલ્ટા ચશ્માસિંહ રાશીપાટીદાર અનામત આંદોલનજાહેરાતઆસનહરે કૃષ્ણ મંત્રઆવળ (વનસ્પતિ)રાયણપારસીચેસબીજું વિશ્વ યુદ્ધ૧૮૫૭ની ભારતીય ક્રાંતિગાયકવાડ રાજવંશસારનાથભારતીય સ્વતંત્રતા ચળવળગુજરાતમાં પર્યટનતાપી નદીઘર ચકલીકેરમઇસરોકુટુંબગુપ્ત સામ્રાજ્યઔદ્યોગિક ક્રાંતિઉત્તર પ્રદેશવાંસબેંગલુરુજ્યોતિષવિદ્યા🡆 More