નાનો કરકરીયો

નાનો કરકરીયો કે કમોદનો ટીકટીકી (અંગ્રેજી: Paddyfield Warbler), (Acrocephalus agricola) એ સમશીતોષ્ણ મધ્ય એશિયામાં પ્રજોપ્તિ કરતું ઋતુપ્રવાસી પક્ષી છે જે શિયાળો ભારત અને પાકિસ્તાનમાં ગાળે છે.

આ ચકલીની કદનું પક્ષી આછી વનસ્પતિ જેવી કે લાંબા ઘાસ, બરું કે ચોખાના ખેતરોમાં જોવા મળે છે. આ પક્ષી ઘાસમાં માળો બનાવી તેમાં ૪-૫ ઈંડા મુકે છે.

નાનો કરકરીયો, કમોદનો ટીકટીકી
નાનો કરકરીયો
કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Acrocephalidae
Genus: 'Acrocephalus '
Species: ''A. agricola''
દ્વિનામી નામ
Acrocephalus agricola
(Jerdon, 1845)
નાનો કરકરીયો
Acrocephalus agricola

વર્ણન

આ પક્ષી 13 centimetres (5.1 in) લંબાઈ અને 15–17.5 centimetres (5.9–6.9 in) પાંખોનો વ્યાપ ધરાવે છે. પુખ્ત પક્ષીની પીઠ પીળાશ પડતી કથ્થાઈ અને પેટનો ભાગ ઝાંખા પીળા રંગનો હોય છે. તેની પૂંછડીના મૂળનો ભાગ (બેઠક) રતાશ પડતા કથ્થાઈ રંગનો હોય છે. તેની ચાંચ તિક્ષણ અને ટૂંકી હોય છે. આ પક્ષી જીવાતભક્ષી હોય છે.

સંદર્ભો

  • David William Snow, Christopher Perrins (Eds) (1997). The Birds of the Western Palearctic [Abridged]. OUP. ISBN 0-19-854099-X.CS1 maint: extra text: authors list (link)

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પંચમહાલ જિલ્લોદુષ્કાળહિમાલયઆલ્બર્ટ આઇન્સ્ટાઇનનવરોઝરાણી લક્ષ્મીબાઈનર્મદા બચાવો આંદોલનકોરોનાવાયરસ રોગ ૨૦૧૯બારોટ (જ્ઞાતિ)મિનેપોલિસચિનુ મોદીસામવેદશેત્રુંજયમેસોપોટેમીયાતાપી જિલ્લોવલ્લભભાઈ પટેલહિતોપદેશસ્વચ્છતાબુધ (ગ્રહ)ગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)અશોકદાદુદાન ગઢવીC (પ્રોગ્રામિંગ ભાષા)ઉપરકોટ કિલ્લોમહંત સ્વામી મહારાજમુંબઈ ઉપનગરી જિલ્લોકળિયુગભગત સિંહકોમ્પ્યુટર વાયરસનારિયેળભાવનગર રજવાડુંભારતીય રૂપિયોઈશ્વરરશિયામંગળ (ગ્રહ)ભારતીય જનતા પાર્ટીસ્વામિનારાયણ સંપ્રદાયલોહીરક્તપિતરાધાગુજરાતના શક્તિપીઠોભારતીય ચૂંટણી પંચપટેલખંડકાવ્યકરોડગુજરાતની વસતીગણતરી ૨૦૧૧જીમેઇલફેફસાંબાબાસાહેબ આંબેડકરવાઘેલા વંશઑસ્ટ્રેલિયાલોકમાન્ય ટિળકપાવાગઢવાઘરીધ્રાંગધ્રાદૂધએલોન મસ્કશીતળાયુટ્યુબતેજપુરા રજવાડુંસ્વાઈન ફ્લૂવાઘબિનજોડાણવાદી ચળવળવૌઠાનો મેળોવલ્લભી વિશ્વવિદ્યાલયચેસવિકિમીડિયા ફાઉન્ડેશનરાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)જવાહરલાલ નેહરુડાયનાસોરગામભારતનો ઇતિહાસમાનવીની ભવાઇહડકવાઅદ્વૈત વેદાંતમધર ટેરેસાદાહોદ જિલ્લોકુબેર ભંડારી🡆 More