ચિખલી: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ચિખલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના ચિખલી તાલુકાનું તાલુકા મથક છે.

ચિખલી
નગર
ચિખલી is located in ગુજરાત
ચિખલી
ચિખલી
ચિખલીનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 20°45′N 73°04′E / 20.75°N 73.07°E / 20.75; 73.07
દેશચિખલી: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર ભારત
રાજ્યગુજરાત
જિલ્લોનવસારી
ઊંચાઇ
૧૯ m (૬૨ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૭,૦૨૫
પિનકોડ
૩૯૬૫૨૧
ટેલિફોન કોડ૦૨૬૩૪
વાહન નોંધણીજીજે-૨૧

અહીંથી દિલ્હીથી મુંબઇ તરફ જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે. વળી બીલીમોરા, વાંસદા, વઘઇ, સાપુતારા, નાસિક, ખેરગામ, ધરમપુર, નાનાપોંઢા, વાપી વગેરે સ્થળો સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા ચિખલી જોડાયેલ છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન ચિખલી રોડ (નેરોગેજ રેલ્વે માટે) ૨ (બે) કિલોમીટર જેટલા અંતરે ઉત્તર દિશામાં તેમ જ બીલીમોરા (બ્રોડગેજ રેલ્વે માટે) ૧૦ (દસ) કિલોમીટર જેટલા અંતરે પશ્ચિમ દિશામાં આવેલ છે.

ચિખલી ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગુજરાત રાજ્ય પરિવહન નિગમનું બસ સ્ટેશન, માધ્યમિક શાળા, પૂર્વ પ્રાથમિક શાળા, પ્રાથમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, આર્ટસ તેમ જ કોમર્સ કોલેજ જેવી સવલતો પ્રાપ્ય છે. આ ઉપરાંત અહીં સિનેમા થીયેટર, શોપિંગ સેન્ટરો, રેસ્ટોરન્ટો વગેરે જોવા મળે છે. આસપાસના ગામોનું કેન્દ્ર હોવાને કારણે અહીં દરેક જાતની વસ્તુઓ માટેનું બજાર મોટા પાયે વિકસેલું જોવા મળે છે.

સંદર્ભ

Tags:

ગુજરાતચિખલી તાલુકોનવસારી જિલ્લોભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અંગકોર વાટભારતીય ધર્મોહવામાનજાપાનનો ઇતિહાસરમઝાનમધુ રાયસામાજિક મનોવિજ્ઞાનભારતીય ચૂંટણી પંચવિક્રમ સારાભાઈપાણીનું પ્રદૂષણસુરતઅકબરભાવનગરચુનીલાલ મડિયાતાજ મહેલમોરબી જિલ્લોકપાસવિશ્વ બેંકવિક્રમાદિત્યમહેસાણા જિલ્લોસુશ્રુતમનોવિજ્ઞાનભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોલદ્દાખલજ્જા ગોસ્વામીઉત્ક્રાંતિજ્યોતિર્લિંગગુજરાતી સામયિકોઆદમ સ્મિથહિંદુ ધર્મમેષ રાશીભારતના રાજ્ય વૃક્ષોની યાદીસમાનાર્થી શબ્દોધૂમ્રપાનબિન-વેધક મૈથુનગુપ્ત સામ્રાજ્યહમીરજી ગોહિલરાઈનો પર્વતભાવનગર જિલ્લોલીડ્ઝસમઘનદુબઇગુડફ્રાઈડેરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યામહાગુજરાત આંદોલનપોરબંદરચાવડા વંશસતાધારરા' ખેંગાર દ્વિતીયપરશુરામઅયોધ્યાગાંઠિયો વાસૌરાષ્ટ્રમહારાણા પ્રતાપગૂગલ ક્રોમજુનાગઢસુનામીશામળાજીમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ફેસબુકતેલંગાણાસંસ્કૃતિમાનવીની ભવાઇસંજ્ઞાહિંદુસંસ્કૃત ભાષાપાણીપતની ત્રીજી લડાઈરાજ્ય સભાલોકશાહીધ્રાંગધ્રાપ્રીટિ ઝિન્ટાદાર્જિલિંગવિદ્યાગૌરી નીલકંઠવડોદરાવિનિમય દરગાંધીનગરવિશ્વ આરોગ્ય સંસ્થામધર ટેરેસા🡆 More