વિધાન સભા બેઠક કાલાવડ

કાલાવડ (વિધાન સભા બેઠક) ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ ૧૮૨ વિધાનસભા બેઠકો પૈકીની એક બેઠક છે.

આ બેઠક જામનગર અને રાજકોટ જિલ્લાઓમાં આવેલ છે. આ બેઠક અનુસૂચિત જાતિના સભ્ય માટે અનામત છે.

કાલાવડ (વિધાન સભા બેઠક)
Constituency
for the ગુજરાત વિધાનસભા
જિલ્લોજામનગર, રાજકોટ
પ્રદેશસૌરાષ્ટ્ર
Current constituency

વિભાગોની સૂચિ

આ વિધાનસભા બેઠકમાં નીચેના વિભાગોનો સમાવેશ થાય છે:

૧. કાલાવડ તાલુકો

૨. જોડિયા તાલુકાનાં ગામ: રણજીતપર, ઉંટબેટ-શામપુર, ઝિંઝુડા, રાજપર, ફડસર, બેલા, રામપર, કોઠારીયા, અામરણ, ખારચિયા, કેરાલી, ફાટસર, જીવપાર, બાદનપર, ધુડકોટ, મવુગામ, દુધાઈ, માનમોરા, ભીમકટા, જામસર, સંમર, અંબાલા, કોયલી, પડાણા, જિરાગઢ, તારણા, મેઘપર, બાલંભા, કેશીયા, મન્પર, મોરણા, મેઘપર, જસાપાર, બોડકા, પીઠાડ, ગજડી, રસનલ, ટિમ્બડી.

૩. ધ્રોળ તાલુકો: છલ્લા અને ગોલિટા ગામ સિવાય.

૪. પડધરી તાલુકો, રાજકોટ જિલ્લાના ગામ: ખોખરી, જીવાપર.

સંદર્ભો

Tags:

ગુજરાતજામનગર જિલ્લોભારતરાજકોટ જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ખ્રિસ્તી ધર્મ૨૦૦૧ ગુજરાત ધરતીકંપસાંચીનો સ્તૂપજાહેરાતસુરેન્દ્રનગર જિલ્લોસાબરમતી નદીખાદ્ય પદાર્થની સાચવણીઅશોકશિવાજીસ્વામિનારાયણગુજરાતી સામયિકોકેદારનાથઅરવલ્લી જિલ્લોસ્ટેચ્યુ ઓફ યુનિટીજોગીદાસ ખુમાણનગરપાલિકાશિક્ષકકસ્તુરબાઅભિમન્યુડાકોરમહાભારતરાજકોટકુંભારિયા જૈન મંદિરોઇમરાન ખાનસોડિયમપર્યાવરણીય શિક્ષણસિહોરઑડિશાકટોકટી કાળ (ભારત)ભારતીય અર્થતંત્રભારતીય સ્વતંત્રતા ચળવળલોથલમૂળરાજ સોલંકીમહાગુજરાત આંદોલનચંદ્રગુપ્ત મૌર્યવનરાજ ચાવડાસ્નેહરશ્મિરાણી લક્ષ્મીબાઈઋગ્વેદબનાસ નદીદેવાયત પંડિતસુભાષચંદ્ર બોઝનરેશ કનોડિયાઆતંકવાદશામળાજીનો મેળોમોરારીબાપુગ્રહહેમચંદ્રાચાર્યસી. વી. રામનહોકાયંત્રસ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ રચિત વૈદિક ગણિતજ્યોતિષવિદ્યાહિમાચલ પ્રદેશઆંખઆશાપુરા માતાહનુમાન મંદિર, સાળંગપુરખોડિયાર મંદિર - માટેલ (ગુજરાત)શામળ ભટ્ટભારતીય રેલવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)નરેન્દ્ર મોદીડાયનાસોરઆદિ શંકરાચાર્યમોઢેરાવાછરાદાદાઝૂલતો પુલ, મોરબીસંસ્કારકુમાર સુવર્ણ ચંદ્રકબજરંગદાસબાપાઅમરનાથ (તીર્થધામ)મનુભાઈ પંચોળીપ્લાસીની લડાઈપોરબંદર જિલ્લોહોળીલોકસભાના અધ્યક્ષ🡆 More