પ્રોગ્રામિંગ ભાષા Php

PHP અથવા પીએચપી એ કોમ્પ્યુટરની સર્વર-સાઇડ સ્ક્રિપ્ટીંગ લેંગ્વેજ છે.

જે ડાયનેમિક વેબ પેજીસ બનાવવા માટે વપરાય છે. પીએચપીની શોધ રેસમસ લર્ડોર્ફે ૧૯૯૫માં કરી હતી. પીએચપી એ PHP તથા GNU GPL પરવાના હેઠળનો મુફ્ત સોફ્ટવેર છે. પીએચપીનું પુરુ નામ શરૂઆતમાં પર્સનલ હોમ પેજ હતું, જે હવે હાયપરટેક્ષ્ટ પ્રીપ્રોસેસર છે. આ સ્ક્રિપ્ટીંગ લેંગ્વેજને HTML ની અંદર વણી શકાય છે. તેમાં કમાન્ડ લાઇન ઇન્ટરફેસની સવલતો પણ ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ સ્ટેન્ડઅલોન ગ્રાફીકલ એપ્લિકેશનમાં થાય છે. અત્યારે PHP ૨ કરોડ વેબસાઇટ અને ૧૦ લાખ વેબ સર્વર પર સ્થાપિત છે.

PHP
પ્રોગ્રામિંગ ભાષા Php
પ્રોગ્રામિંગ પેરાડિગમરિફ્લેક્ટિવ,ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ,સર્વસામાન્ય,કાર્યપ્રણાલી
શરૂઆત૧૯૯૫
બનાવનારરાસમસ લેરડૉર્ફ
ડેવલપરધ PHP ગ્રૂપ
સ્થિર પ્રકાશન૫.૪.૮
પ્રકારનબળું, ડાયનેમિક
પ્રોગ્રામીંગ ભાષાઓનું અમલીકરણહિપહોપ, ઝેન્ડ એન્જિન,પ્રોજેક્ટ ઝીરો,ફુલાનજર
દ્વારા પ્રભાવિતપર્લ,C++,જાવા,C
કોમ્પ્યુટીંગ પ્લેટફોર્મક્રોસ પ્લેટફોર્મ
લાયસન્સPHP લાયસન્સ
સામાન્ય ફાઈલ એક્સટેન્શન.php ,.phtml, .php4 .php3, .php5, .phps
Wiki ગુજરાતીWikibooks logo PHP Programming at Wikibooks


સંદર્ભો


Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નાસાતત્વમસિતુલા રાશિસ્ટેચ્યુ ઓફ યુનિટીતકમરિયાંરાજ્ય સભાદલપતરામએ (A)જય શ્રી રામમુકેશ અંબાણીરેવા (ચલચિત્ર)ભાવનગર રજવાડુંદુર્યોધન૦ (શૂન્ય)ભારતના રાજ્ય વૃક્ષોની યાદીકેદારનાથ જ્યોતિર્લિંગબાબરમધુ રાયસોપારીગુજરાતની ભૂગોળગુજરાતના શક્તિપીઠોમહાભારતગોધરાઉત્તરવાહિની નર્મદા પરિક્રમાલાલ બહાદુર શાસ્ત્રીવાઘરીગુજરાત પોલીસગુજરાત દિનરસીકરણપારસીસ્વામીનારાયણ મંદિર, ગઢડાસુરેશ જોષીવીર્ય સ્ખલનઇસ્કોનમોરારજી દેસાઈનિરંજન ભગતવેદવિશ્વકર્માવીંછુડોભારત છોડો આંદોલનરાજસ્થાનપ્રાણીઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારગુજરાતની વસતીગણતરી ૨૦૧૧બારડોલી લોક સભા મતવિસ્તારસાપુતારાવિશ્વની અજાયબીઓનિયમકાલિદાસગાંધીનગરસપ્તર્ષિભારતીય-યુરોપીય ભાષાસમૂહપરશુરામતત્ત્વઅકબરચામુંડાપોરબંદરકૃષ્ણકુમારસિંહ ગોહીલકામસૂત્રપિત્તાશયગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭પાંડવનરસિંહઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનઅરિજીત સિંઘક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ખરીફ પાકનખત્રાણા તાલુકોરક્તના પ્રકારતારક મેહતા કા ઉલ્ટા ચશ્માભરૂચઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબરસિંગાપુરમિથુન રાશી🡆 More