ચુંવાળ સમાજ ૭૨ કડવા પાટીદાર

૭૨ કડવા પાટીદાર સમાજ એ પાટીદાર સમાજ નો એક સમુહ છે.

પહેલાંના સમયમાં વાહન વ્યવહાર, રસ્તાઓ કે અન્ય ભૌતિક સગવડો ઓછા પ્રમાણમાં હતી ત્યારે નજીકનાં ગામોમાં જ લગ્ન વ્યવહાર થાય તો વહેવાર સાચવવાની સવલત રહે તેવા હેતુથી કડવા પાટીદાર સમાજના લોકોએ અમુક ગામોમાં જ વહેવાર કરવો એવો સર્વસંમત નિયમ બનાવી આ ૭૨ કડવા પાટીદાર સમાજની સ્થાપના કરી હતી. આ સમાજને ગોળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક સામાજીક વ્યવસ્થા છે. આજે પણ આ વ્યવસ્થા પ્રમાણે જ મોટેભાગે અને સ્વયંભૂ રીતે લોકો પોતાના લગ્ન વહેવારો ગોઠવતા જોવા મળે છે અને આ સમાજ ને ચુંવાળ સમાજ કહેવામાં આવે છે.

ગામો

  • ડેડાણા * સીતાપુર * રાતેંજ * મોદીપુર
  • બેચરાજી(બેચોર) * અજબપુરા * ભેંસાણા
  • વિછંણ * ચડાસણ * લીંચ
  • એંદલા * સાંથલ * માકણજ
  • દસલાણા * અંબાળા * ભાસરીયા
  • પ્રતાપગઢ * ધનપુરા * દિવાનપુરા
  • અંબાસણ * ખદલપુર * રાણીપુર
  • દેથલી * જાકાસણા * જાલીસણા
  • હાસલપુર * દેવગઢ * ઇજપુરા
  • નદાસા * ચાલાસણ * મેમદપુર
  • મરતોલી * ભોયણી * જીવાપુરા
  • બામરોલી * રુદાતલ * નદીશાળા
  • ડાંગરવા * બોન્ટઇ * જેઠીપુરા
  • દેકાવાળા * ઇન્દ્રપુરા * ભટારીયા
  • માલસુણા * ગેલડા * મદરીસણા
  • ઉધરોજ * સિહોર * કોઇન્તીયા
  • જસપુરા * રાંન્તઇ * બાલસાસણ

Tags:

પાટીદાર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શત્રુઘ્નરાહુલ ગાંધીઅર્જુનશ્રી રામ ચરિત માનસધૂમ્રપાનબાજરીકરણ ઘેલોઅંબાજીરતિલાલ બોરીસાગરપીડીએફગુજરાતના રાજ્યપાલોચેસકેદારનાથ જ્યોતિર્લિંગસંસ્કૃત વ્યાકરણકટોકટી કાળ (ભારત)સાહિત્ય ગૌરવ પુરસ્કારચિત્તોડગઢકિશનસિંહ ચાવડાઓઝોનહિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલોરવિ પાકવાતાવરણબદનક્ષીચોટીલાઅરવિંદ ઘોષખાદ્ય પદાર્થની સાચવણીપિત્તાશયભારતનો ઇતિહાસવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)નવદુર્ગામાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭યજુર્વેદદશરથગુજરાતના લોકમેળાઓગોળમેજી પરિષદબનાસ નદીખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)રંગપુર (તા. ધંધુકા)છત્તીસગઢચીનનો ઇતિહાસનળ સરોવરચિનુ મોદીકાલિદાસગિરનારપશ્ચિમ ઘાટપાણીપતની ત્રીજી લડાઈધરમપુરઆણંદ જિલ્લોમોટી વાવડી (તા. ગારીયાધાર)મધુસૂદન પારેખએકી સંખ્યાઅશ્વત્થામાઅમરનાથ (તીર્થધામ)ભારત છોડો આંદોલનગુજરાતના જિલ્લાઓગાયકવાડ રાજવંશચરક સંહિતામહાભારતકુંવારપાઠુંઆલ્બર્ટ આઇન્સ્ટાઇનપ્રતિભા પાટીલમહિનોચંપારણ સત્યાગ્રહઆશ્રમશાળાખેડા સત્યાગ્રહમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાઉદ્‌ગારચિહ્નઝાલાભારતના રાષ્ટ્રપતિઓની યાદીમહંમદ ઘોરીજમ્મુ અને કાશ્મીરજય શ્રી રામહોકીકાળો ડુંગરઅમરેલી જિલ્લોકલમ ૩૭૦🡆 More