નેપાળ સગરમાથા પ્રાંત

સગરમાથા પ્રાંત (હિંદી:सगरमाथा अञ्चल) નેપાળના પૂર્વાંચલ વિકાસક્ષેત્ર અંતર્ગત સૌથી પૂર્વ ભાગમાં આવેલો એક પ્રાંત છે.

આ પ્રાંતનું કુલ ૬ (છ) જિલ્લાઓમાં વિભાજન કરવામાં આવેલું છે.

નેપાળ સગરમાથા પ્રાંત
સગરમાથા પ્રાંત

નામકરણ

વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટને નેપાળમાં "સગરમાથા" કહેવામાં આવે છે. આ સગરમાથા નામ પરથી જ આ પ્રાંતનું નામ પાડવામાં આવેલું છે.

સગરમાથા પ્રાંતમાં આવેલા છ જિલ્લાઓ

  • સોલુખુમ્બુ જિલ્લો
  • ઓખલઢુંગા જિલ્લો
  • ખોટાઙ જિલ્લો
  • ઉદયપુર જિલ્લો
  • સપ્તરી જિલ્લો
  • સિરાહા જિલ્લો

આ પણ જુઓ

Tags:

નેપાળ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હિતોપદેશધનુ રાશીસામાજિક વિજ્ઞાનપંચાયતી રાજદુલા કાગઅમૂલપાણી (અણુ)ગુજરાતનું રાજકારણરામદેવપીરઅરવલ્લી જિલ્લોઓમકારેશ્વરનગરપાલિકાતાલુકા મામલતદારગુજરાતની નદીઓની યાદીકરચેલીયામળેલા જીવરુધિરાભિસરણ તંત્રરાજસ્થાનરાણકદેવીવૈશ્વિક આબોહવા પરિવર્તનસમાનતાની મૂર્તિપાટીદાર અનામત આંદોલનઅટલ બિહારી વાજપેયીમોરબીરાજીવ ગાંધીશામળ ભટ્ટવલ્લભાચાર્યવિક્રમોર્વશીયમ્યુટ્યુબજયંત પાઠકગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭તાપી જિલ્લોવાઘરીવીમોકળથીઓઝોનપિત્તાશયશુક્લ પક્ષસંસ્કારભારતીય ભૂમિસેનારાહુલ સાંકૃત્યાયનક્રોહનનો રોગકાકાસાહેબ કાલેલકરગૂગલકુટુંબરણજિતરામ સુવર્ણચંદ્રકમોરારજી દેસાઈઅક્ષરધામ (ગાંધીનગર)હરે કૃષ્ણ મંત્રરાજ્ય સભાપાટણ જિલ્લોસુરતહોકાયંત્રશરદ ઠાકરકાળકા માતા મંદિર, પાવાગઢગુજરાતી સિનેમામેષ રાશીલોહીસોનુંવિશ્વકર્માએકમશહેરીકરણગુજરાત દિનસતાધારતિરૂપતિ બાલાજીબીજોરાગણપતસિંહ વેસ્તાભાઈ વસાવાકેન્દ્રશાસિત પ્રદેશસંત દેવીદાસચાલ જીવી લઈએ! (ચલચિત્ર)ટાઇફોઇડપ્રધાન મંત્રી જન ધન યોજનાસિંહ રાશીમુખ મૈથુનનવરાત્રીઅભિમન્યુહડકવા🡆 More