સકારણ કરેલી હત્યાને વધ કહેવાય છે.
અમુક ચોક્કસ પ્રકારની પરિસ્થિતિઓ હત્યાને વધથી અલગ પાડે છે. જે જે-તે દેશના કાયદાની પરિભાષાને આધિન છે. હત્યા અને વધ વચ્ચેનો તફાવત સૌપ્રથમ એથેન્સના કાયદાશાસ્ત્રી ડ્રેકોએ ઇ.સ. ૭મી સદીમાં આપ્યો હોવાનું મનાય છે.
આ સમાજશાસ્ત્ર-વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article વધ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.