લીંબુ

લીંબુ એ દુનિયાના લગભગ દરેક ભાગમાં મળી આવતું એક અતિ સામાન્ય ફળ છે.

તે સાઇટ્રિક ઍસિડ થી ભરેલું હોવાથી સ્વાદમાં ખાટું હોય છે. દુનિયાભરમાં વિવિધ વાનગીઓમાં ખટાશ પુરી પાડવા લીંબુનો રસ નાખવામાં આવે છે. આ ઉપરાંત શરબત બનાવવા માટે પણ લીંબુનો રસ બહોળા પ્રમાણમાં વાપરવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં લીંબુનો ઉપયોગ અથાણાં બનાવવા માટે કરવામાં આવે છે.

લીંબુ
લીંબુ
લીંબુ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Sapindales
Family: Rutaceae
Genus: 'Citrus'
Species: 'C. × limon'
દ્વિનામી નામ
Citrus × limon
(L.) Burm.f.
લીંબુ
૨૦૦૫માં લીંબુનું ઉત્પાદન

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)ક્ષય રોગઠાકોરભારતમાં આવક વેરોજામા મસ્જિદ, અમદાવાદગાંધીનગર લોક સભા મતવિસ્તારતાલુકા મામલતદારચણોઠીકેનેડારુધિરાભિસરણ તંત્રગુજરાતીપાણીનું પ્રદૂષણસલામત મૈથુનશહેરીકરણકર્કરોગ (કેન્સર)ગુજરાતની નદીઓની યાદીઆખ્યાનવિનોદિની નીલકંઠવેણીભાઈ પુરોહિતસંત રવિદાસરોકડીયો પાકજયપ્રકાશ નારાયણનવરાત્રીધીરૂભાઈ અંબાણીહિંદુ અવિભક્ત પરિવારરાજ્ય સભાબાબાસાહેબ આંબેડકરસ્વામિનારાયણ સંપ્રદાયગર્ભાવસ્થાઆયુર્વેદવિકિપીડિયામોહન પરમારચીપકો આંદોલનમૌર્ય સામ્રાજ્યશિવાજીદમણજ્ઞાનપીઠ એવોર્ડઅંગ્રેજી ભાષામહાભારતહીજડાબનાસકાંઠા જિલ્લોબીલીઑસ્ટ્રેલિયામોરબી જિલ્લોતરણેતરજામનગર જિલ્લોદિલ્હીઆદિવાસીલીમડોવિધાન સભાઈંડોનેશિયાવેદગંગાસતીપ્રમુખ સ્વામી મહારાજગુજરાતી વિશ્વકોશલિપ વર્ષદુબઇગણેશબિંદુ ભટ્ટપિત્તાશયવિયેતનામપરશુરામહળદરકામદેવચાણક્યસચિન તેંડુલકરભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલગ્રામ પંચાયતસિંધુ ખીણની સંસ્કૃતિયુરોપના દેશોની યાદીરા' નવઘણમાધ્યમિક શાળાખાવાનો સોડામુઘલ સામ્રાજ્યવિષ્ણુ સહસ્રનામમોબાઇલ ફોનગુજરાત વડી અદાલતચા🡆 More