લાડુ

લાડુ એ ઘઉં ના લોટમાં ઘી અને ખાંડ નાખી ને બનાવાતી મિઠાઇ છે.

તેને લાડવા કે મોદક પણ કહેવામાં આવે છે. લાડુમાં બદામ, કાજુ જેવો સુકો મેવો પણ ઉમેરવામાં આવે છે. ક્યારેક કોઇ ખાસ પ્રસંગે તેમાં ખાવાનોગુંદર પણ ઉમેરાય છે.

લાડુ
બેસનના લાડવા

ગુજરાતમાં મગજ (મગસ) તરિકે પ્રચલિત મીઠાઈ, ચણાના લોટ (બેસન)ના લાડવા જ છે.

હિંદુ ધર્મની માન્યતા મુજબ લાડવા, શ્રી ગણેશજીની પ્રિય વાનગી મનાય છે અને ગણેશજીનાં તમામ ચિત્રોમાં તેમના હાથમાં લાડુ દર્શાવવામાં આવે છે. તે ઉપરાંત લાડુ, બ્રાહ્મણોની પણ પ્રિય વાનગી ગણાય છે. ગુજરાતમાં વખતો વખત ભૂદેવો માટેની લાડુ ખાવાની સ્પર્ધાઓ યોજાય છે, જે દર્શનીય હોય છે.

વિવિધ રૂપો

  • બુંદીના લાડુ
  • ચુરમા લાડુ
  • ગોળીયા લાડુ
  • ફીણીયા લાડુ
  • ગુંદરના લાડુ (ડિંકલાડુ)
  • મગજના લાડવા
  • નારિયેળના લાડવા
  • રવાના લાડુ
  • મોતીચુરના લાડુ
  • મોદક

બાહ્ય કડીઓ

સંદર્ભ

Tags:

કાજુખાંડઘઉંઘીબદામસુકો મેવો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગાંધીનગર જિલ્લોદશરથકચ્છનો ઇતિહાસવીમોઉંબરો (વૃક્ષ)રાજકોટવિજ્ઞાનપ્રથમ વિશ્વ યુદ્ધહિમાલયનો પ્રવાસબારીયા રજવાડુંગઝલઆંકડો (વનસ્પતિ)નવસારી લોક સભા મતવિસ્તારવિયેતનામલોક સભાભૂપેન્દ્ર પટેલમોરવા (હડફ) તાલુકોમેરસિંધુ ખીણની સંસ્કૃતિજ્યોતિર્લિંગગૌતમ બુદ્ધહર્ષ સંઘવીભારતના રજવાડાઓની યાદીકાશી વિશ્વનાથમૈત્રકકાળમતદાનઐશ્વર્યા રાયગુજરાત પોલીસરા' નવઘણશાસ્ત્રીય સંગીતશિવ મંદિર, બાવકાસુમુલ ડેરીઇસ્લામીક પંચાંગયમુનાસુવર્ણ મંદિર, અમૃતસરપશ્ચિમ બંગાળમેઘધનુષભારતની નદીઓની યાદીમુકેશ અંબાણીરબારીસત્યના પ્રયોગો અથવા આત્મકથાપ્રધાન મંત્રી જન ધન યોજનાભારતમાં નાણાકીય નિયમનભારત સરકારબહુકોણગુજરાત સરકારમોરારીબાપુકિરણ બેદીતાપી જિલ્લોક્ષય રોગમુંબઈકલ્પવૃક્ષગોખરુ (વનસ્પતિ)ગ્રામ પંચાયતનવનાથકોણાર્ક સૂર્ય મંદિરધરતીકંપઅથર્વવેદસંગણકબીલીખ્રિસ્તી ધર્મગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)તાપમાનએલિફન્ટાની ગુફાઓગુજરાતી ભાષાપ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધચંદ્રકાંત બક્ષીપ્રેરિત ગર્ભપાતઅર્જુનવિષાદ યોગલગ્ન૦ (શૂન્ય)વસો (તા. વસો)માંડવી (કચ્છ)હરિવંશમાહિતીનો અધિકારબ્રહ્મચર્યવાઘ🡆 More