કાજુ એ એક પ્રકારનો સૂકોમેવો છે.
કાજુના વૃક્ષ પર લાગતા ફળની નીચે લાગતા કડક પડમાં રહેલા કાજુના ફળને સૂકવીને તેમજ સેકીને બહાર કાઢી ખાવા માટે તૈયાર કરવામાં આવે છે. આ કાજુ બધા સૂકામેવા પૈકી અત્યંત લોકપ્રિય છે. કાજૂની આયાત નિકાસ એક મોટા પાયાનો વેપાર ગણાય છે. કાજૂમાંથી અનેક પ્રકારની મિઠાઈઓ તથા મદિરા પણ બનાવવામાં આવે છે.
કાજુ | |
---|---|
ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કોવલમ જિલ્લામાં વૃક્ષ પર પાકીને તૈયાર કાજુ, | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Sapindales |
Family: | Anacardiaceae |
Genus: | 'Anacardium' |
Species: | ''A. occidentale'' |
દ્વિનામી નામ | |
Anacardium occidentale L. |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article કાજુ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.