માલપુર રજવાડું: બ્રિટીશ રાજનું રજવાડું

માલપુર રાજવાડું બ્રિટિશ શાસન સમયમાં બોમ્બે પ્રેસિડેન્સી હેઠળની મહી કાંઠા એજન્સીમાં આવતું રજવાડું હતું.

તેનું કેન્દ્ર માલપુર નગર હતું,જે અત્યારે ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં આવે છે.

માલપુર રજવાડું
માલપુર
રજવાડું of બ્રિટીશ ભારત
૧૪૬૬–૧૯૪૩
Flag of માલપુર
Flag
વિસ્તાર 
• ૧૯૩૧
251.23 km2 (97.00 sq mi)
વસ્તી 
• ૧૯૩૧
13552
ઇતિહાસ 
• સ્થાપના
૧૪૬૬
• બરોડા રાજ્યમાં જોડાણ
૧૯૪૩
પછી
બરોડા સ્ટેટ માલપુર રજવાડું: બ્રિટીશ રાજનું રજવાડું

ઇતિહાસ

માલપુર રજવાડાની સ્થાપના ૧૪૬૬માં થઈ હતી, પરંતુ તેના પ્રારંભિક ઇતિહાસ વિશે ખુબ ઓછી માહિતી ઉપલબ્ધ છે. રાવલ દિપસિંહજી સેઓસિંહજીએ ૧૨ એપ્રિલ ૧૮૮૨ના રોજ ગાદી સાંભળી હતી.

ડિસેમ્બર ૧૯૪૩માં જોડાણ યોજના હેઠળ માલપુર રજવાડાને બરોડા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીમાં ભેળવી દેવામાં આવ્યું હતું. છેલ્લા શાસક રાવલ ગંભીરસિંહજી હિમંતસિંહજી હતા, તેઓનો જન્મ ૨૭ ઓક્ટોબર, ૧૯૧૪માં થયો હતો અને તેમણે ૨૩ જૂન, ૧૯૨૩ના રોજ રાજગાદી પર બેઠા હતા. તેમણે સ્કોટ કૉલેજ, સદ્રા અને મેયો કૉલેજ, અજમેરમાં શિક્ષણ મેળવ્યું હતું. રાવલ ગંભીરસિંહજીએ ખંડેલાના રાજા પ્રતાપસિંહની મોટી પુત્રી નંદ કંવર સાથે લગ્ન કર્યા હતા. ભારતમાં જોડાવાની પ્રક્રિયા સક્રિય હતી, તે દરમિયાન ૧૯૪૭ સુધી નામમાત્રનું શાસન કર્યું હતું. છેવટે બરોડા રાજ્યએ ૧ મે ૧૯૪૯ના રોજ ભારતીય સંઘને મંજૂરી આપી.

શાસકો

માલપુર રાજ્યના શાસકો રાઓલનું બિરુદ ધરાવતા હતા.

  • ???? – ૧૭૮૦. . . .
  • ૧૭૮૦–૧૭૯૬ - ઇન્દ્રસિંહજી
  • ૧૭૯૬ - જમાલસિંહજી (તા.૧૭૯૬) માં હત્યા કરવામાં આવી હતી.
  • ૧૭૯૬–૧૮૧૬ - તખ્તસિંહજી જમાલસિંહજી
  • ૧૮૧૬ –૧૮૨૨ - શિવસિંહજી પ્રથમ
  • ૧૮૨૨–૧૮૪૩ . . . . - વાલીપણાં હેઠળ
  • ૧૮૪૩–૧૮.. - દિપસિંહજી પ્રથમ (જ.૧૮૨૨– અ. 18..)
  • ૧૮૭૫–૧૮૮૨ - શિવસિંહજી દ્વિતીય ખુમાણસિંહજી (૧૮૪૧–૧૮૮૨)
  • ૧૨ એપ્રિલ ૧૮૮૨–૧૯૧૪ - દિપસિંહજી દ્વિતીય (૧૮૬૩–૧૯૧૪)
  • ૧૯૧૪–૧૯૨૩ - જસવંતસિંહજી દિપસિંહજી (૧૮૮૬–૧૯૨૩)--બંસીયાના ઠાકુર રતનસિંહની પુત્રી સાથે લગ્ન કર્યા હતા.
  • ૨૩ જૂન ૧૯૨૩–૧૯૪૭ - ગંભીરસિંહજી હિંમતસિંહજી (૧૯૧૪–૧૯૬૯)
  • ૨૩ જૂન ૧૯૨૩–૧૯૩૫ - વાલીપણાં હેઠળ
  • ૧૧ મે ૧૯૬૯ - ગંભીરસિંહજી હિંમતસિંહજી (અવસાન)
  • વર્તમાનમાં શાસક પરિવારના પ્રમુખ અને મહા રાઓલજી - સાહેબ શ્રી કૃષ્ણસિંહજી (જ. ૧૯૫૪)

સંદર્ભ

Tags:

અરવલ્લી જિલ્લોગુજરાતમાલપુર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ટ્વિટરઅશ્વત્થભારતનો રાષ્ટ્રધ્વજવસ્તીગુજરાતી સાહિત્યકારોની યાદીઆદિ શંકરાચાર્યજસદણ તાલુકોમહેસાણાભારતનું સર્વોચ્ચ ન્યાયાલયદાસી જીવણરામHIV/AIDS વિશે ગેરમાન્યતાઓગામશેત્રુંજયનરેન્દ્ર મોદી સ્ટેડિયમબારી બહારવિકિકોશલતા મંગેશકરસ્વામી વિવેકાનંદઅમૃતલાલ વેગડઆણંદ જિલ્લોયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાદિલ્હીસ્વામિનારાયણ સંપ્રદાયરબારીમારુતિ સુઝુકીવૌઠાનો મેળોમેષ રાશીબિરસા મુંડાઆંગણવાડીબરવાળા તાલુકોડાંગ જિલ્લોસમાનાર્થી શબ્દોહિંદુજ્ઞાનકોશમીરાંબાઈરાષ્ટ્રવાદઅવકાશ સંશોધનજુનાગઢ શહેર તાલુકોમહાવીર સ્વામીગણેશપાલનપુરઆદમ સ્મિથસાડીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘગુજરાતી ફિલ્મોની યાદીએપ્રિલ ૨૬ગુજરાતભારતનું બંધારણભાસ્કરાચાર્યસિંહ રાશીવાઘપંચતંત્રસુનામીજોગીદાસ ખુમાણએકી સંખ્યાભારતીય સિનેમાઑડિશાગઝલક્ષેત્રફળદ્રૌપદીશબ્દકોશવલ્લભી વિશ્વવિદ્યાલયગાંધી આશ્રમકલાકવચ (વનસ્પતિ)દલપતરામમિથુન રાશીઅમિતાભ બચ્ચનઆલ્બર્ટ આઇન્સ્ટાઇનક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીલિબિયારૂઢિપ્રયોગઆઇઝેક ન્યૂટનબર્બરિકઉત્તરાખંડઉમાશંકર જોશી🡆 More