બાલાસિનોર રજવાડું

બાલાસિનોર રજવાડું બ્રિટીશ શાસન દરમિયાન બાલાસિનોરમાં આવેલું એક દેશી રજવાડું હતું.

તેની સ્થાપના સરદાર મોહમ્મદખાન બાબીએ કરી હતી. બાલાસિનોરના છેલ્લા શાસકે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ ભારતીય સંઘમાં જોડાવા માટે વિલયપત્ર પર હસ્તાક્ષર કર્યા. તેના શાસકો બાબી અથવા બબાઇ (પશ્તૂન જનજાતિ) કુટુંબના હતા. રાજ્યની સ્થાપના જાણીતી અભિનેત્રી પરવીન બાબીથી સંબંધિત જૂનાગઢના બાબી શાસકો દ્વારા કરવામાં આવી હતી.

બાલાસિનોર રજવાડું
નવાબ મોહમ્મદ જોરાવર ખાનજી (1828–1882).

ઇતિહાસ

બાલાસિનોર સ્ટેટની સ્થાપના ૨૮ સપ્ટેમ્બર ૧૭૫૮ના રોજ મોગલ સામ્રાજ્યના ગુજરાત પ્રાંતના અંતિમ નાયબ ગવર્નરના પરિવાર સાથે સંકળાયેલા પખ્તુન શાસક સરદાર મોહમ્મદખાન બાબી દ્વારા કરવામાં આવી હતી. શાસકો નવાબ બાબી તરીકે ઓળખાતા હતા. તે બોમ્બે પ્રેસિડેન્સી સંલગ્ન રેવા કાંઠા એજન્સીનું ૯ તોપોની સલામી ધરાવતું રજવાડું હતું. અંતિમ બાબી નવાબ હિઝ હાઇનેસ નવાબ મુહમ્મદ સલાબત ખાનજી દ્વિતીય હતા, જેમનું ૨૫ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ અવસાન થયું હતું.[સંદર્ભ આપો] નવાબ મુહમ્મદ સલાબત ખાનજી દ્વિતીયના વારસ અને પુત્ર નવાબઝાદા સુલતાન સલાઉદ્દીન ખાનબાબીનો જન્મ ૧૯૭૯માં થયો હતો. તેમણે રાજકોટની રાજકુમાર કોલેજ માંથી શિક્ષિણ મેળવ્યું હતું.

શાસકો

  • સરદાર મુહમ્મદ ખાન બાબી (૨૮ સપ્ટેમ્બર ૧૭૫૮ - ૧૭. .)
  • જમિઆત ખાનજી મહંમદ ખાનજી (૧૭. . -. . .
  • સલાબત ખાનજી જમિઆત ખાનજી (મે ૧૮૨૦)
  • આબીદ ખાનજી (મે ૧૮૨૦ - ૧૮૨૨)
  • જલાલ ખાનજી ઉર્ફ એદલ ખાનજી (૧૮૨૨ - ૨ ડિસેમ્બર ૧૮૩૧)
  • જોરાવર ખાનજી (જ. ૧૮૨૮ અ. ૧૮૮૨) ૨ ડિસેમ્બર ૧૮૩૧ - ૩૦ નવેમ્બર ૧૮૮૨
  • મુનાવર ખાનજી જોરાવર ખાનજી (જ. ૧૮૪૬ અ. ૧૮૯૯) ૩૦ નવેમ્બર ૧૮૮૨ -૨૪ માર્ચ ૧૮૯૯
  • જમિયત ખાનજી મુનાવર ખાનજી (જ. ૧૮૯૪ અ. ૧૯૪૫) ૨૪ માર્ચ ૧૮૯૯ - ૨ ફેબ્રુઆરી ૧૯૪૫
  • મુહમ્મદ સલાબત ખાન (જ. ૧૯૪૪ અ. ૨૦૧૮) ૨ ફેબ્રુઆરી ૧૯૪૫ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭
  • નવાબ સુલતાન સલાઉદ્દિંઘન બાબી (જ.૧૯૭૯)

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

73°20′E / 22.95°N 73.33°E / 22.95; 73.33

Tags:

બાલાસિનોર રજવાડું ઇતિહાસબાલાસિનોર રજવાડું આ પણ જુઓબાલાસિનોર રજવાડું સંદર્ભબાલાસિનોર રજવાડું બાહ્ય કડીઓબાલાસિનોર રજવાડુંપરવીન બાબીપશ્તૂન લોકોબાલાસિનોર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લીમડોલાલ બહાદુર શાસ્ત્રીહેમચંદ્રાચાર્યસતાધારકાઠિયાવાડઉંબરો (વૃક્ષ)વલ્લભાચાર્યછંદસ્વામિનારાયણ સંપ્રદાયધ્વનિ પ્રદૂષણઐશ્વર્યા રાયવ્યક્તિત્વચુનીલાલ મડિયાત્રિકમ સાહેબભારતીય નાગરિકત્વગુજરાતી રંગભૂમિશ્રીનાથજી મંદિરઈલેક્ટ્રોનઅમદાવાદ રેલ્વે સ્ટેશનચંપારણ સત્યાગ્રહદિવાળીપરબધામ (તા. ભેંસાણ)નક્ષત્રવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)તકમરિયાંટુવા (તા. ગોધરા)બ્રાઝિલઉજ્જૈનકબજિયાતસંયુક્ત રાષ્ટ્રસંઘસોનુંચંદ્રગુપ્ત મૌર્યઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારનવસારીઘર ચકલીનવનિર્માણ આંદોલનલતા મંગેશકરદક્ષિણ ગુજરાતમાધવપુર ઘેડઉદ્યોગ સાહસિકતાઅયોધ્યારતન તાતારાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિપૃથ્વીવીંછુડોરક્તના પ્રકારબાવળગોળ ગધેડાનો મેળોસોપારીગુજરાતના જિલ્લાઓઘોડોમળેલા જીવભારતીય અર્થતંત્રયુદ્ધપરશુરામભારતનું સ્થાપત્યવિરામચિહ્નોકેદારનાથ જ્યોતિર્લિંગ૦ (શૂન્ય)જાહેરાતસુરેશ જોષીઅંગ્રેજી ભાષાવૌઠાનો મેળોઆસામમોહેં-જો-દડોપાકિસ્તાનભારતના રાષ્ટ્રપતિસામ પિત્રોડારાવણસિંહ રાશીવિક્રમ સારાભાઈભારતીય ધર્મોવાયુનું પ્રદૂષણગુજરાતીદ્રૌપદીસાળંગપુર🡆 More