ફ્રાંસીયમ

ફ્રાંસીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Fr અને અણુ ક્રમાંક ૮૭ છે.

આને પહેલાં ઈકા-સીસ્સીયમ અને એક્ટીનીયમ K તરીકે ઓઅળખાતી હતી. સર્વ જાણીતા તત્વોમાં આ તત્વ સૌથી ઓછી ઈલેક્ટ્રોનેગેટેવીટી ધરાવે છે અને તે બીજું સૌથી દુર્લભ પ્રાકૃતિક તત્વ છે (એસ્ટેટાઈન સૌથી દુર્લભ છે). આ એક અત્યંત કિરણોત્સારી ધાતુ છે જેનું ખંડન રેડિયમ, અસ્ટેટાઈન અને રેડૉનમાં થાય છે. આલ્કલી ધાતુ હોવાથી આનો બંધનાંક ૧ છે.

૧૯૩૯માં માર્ગારાઈટ પેરી એ આ ત્વની શોધ ફ્રાંસમાં કરી જેથી આનું નામ ફ્રાંસીયમ પડ્યું. પ્રાકૃતિમાંથી શોધાયેલું આ અંતિમ તત્વ છે. અન્ય તત્વો કૃત્રિમ છે. કૃત્રિમ રીતે બનાવવામાં અવેલ અમુક તત્વો પ્રકૃતિમાં પણ મોજૂદ હોવાનું પાછળથી જણાઈ આવ્યું હતું. દા.ત. ટેક્નેશિયમ. પ્રયોગશાળાની બહાર આ તત્વ અત્યંત દુર્લભ છે. યુરેનિયમ અને થોરીયમની ખનિજમાં આ ધાતુના અલ્પ પ્રમાણમાં મળે છે જેમાં ફ્રાંસિયમ - ૨૨૩ સતત ખંડન પામતું રહે છે. પૃથ્વી પર કોઈપણ ક્ષણે ૨૦-૩૦ ગ્રામ ૧ ઔંસ હમેંશા અસ્તિત્વમાં રહે છે. બાકી રહેલ સમસ્થાનિક કૃત્રિમ હોય છે. પ્રયોગશાળામાં સૌથી વધુ પ્રમાણમાં ઉત્પાદન થયું હોય તે ૩.૦૦ લાખ અણુઓનું જથ્થો હતો.



Tags:

રાસાયણિક તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પિરામિડલોકસભાના અધ્યક્ષઉત્તરાયણપર્યાવરણીય શિક્ષણઝૂલતા મિનારામુકેશ અંબાણીદેવભૂમિ દ્વારકા જિલ્લોઅજંતાની ગુફાઓમોગલ માસુરત જિલ્લોમીઠુંરાજપૂતઅમિતાભ બચ્ચનરેવા (ચલચિત્ર)હાથીહરદ્વારચાંદીમકરધ્વજસરસ્વતીચંદ્રઈન્દિરા ગાંધીગુજરાત વડી અદાલતપ્રજાસત્તાક દિન (ભારત)કાકાસાહેબ કાલેલકરમહાવીર સ્વામીવાઘભારતીય સંગીતબ્રહ્માંડપ્રમુખ સ્વામી મહારાજગુજરાત પોલીસસાર્વભૌમત્વભારતીય જનસંઘપ્રેમાનંદસમાજશાસ્ત્રવિરાટ કોહલીપ્રદૂષણલસિકા ગાંઠભારતીય તત્વજ્ઞાનનવનાથભારતસોનુંચાવડા વંશમહાત્મા ગાંધીજાંબુ (વૃક્ષ)કેન્દ્રશાસિત પ્રદેશદુર્યોધનરણજિતરામ સુવર્ણચંદ્રકસૂર્યમંદિર, મોઢેરાભવભૂતિરામનારાયણ પાઠકહાજીપીરસંત રવિદાસસત્યયુગસંયુક્ત રાષ્ટ્રસંઘડેન્ગ્યુલિંગ ઉત્થાનનિરોધદિવાળીબેન ભીલઅપભ્રંશગિરનારપાણીનું પ્રદૂષણઅમદાવાદ બીઆરટીએસલતા મંગેશકરભગત સિંહભારતના ચારધામદિપડોવશભૂપેન્દ્ર પટેલજંડ હનુમાનમનાલીઉપનિષદનળ સરોવરઆશાપુરા માતાજય જય ગરવી ગુજરાતપીડીએફએશિયાઇ સિંહબીલી🡆 More