ફેલુદા

ફેલુદા (બંગાળી: ফেলুদা) અથવા પ્રદોષ ચન્દ્ર મિત્ર ખ્યાતનામ ફિલ્મ દિર્ગદર્શક અને લેખક સત્યજીત રે દ્વારા રચવામાં આવેલું કાલ્પનિક પાત્ર છે.

નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓમાં આવતું આ ફેલુદાનું પાત્ર એક જાસુસ છે અને રજની સેન માર્ગ, બાલીગંજ, કલકત્તામાં રહે છે. ફેલુદા સૌપ્રથમ વખત બંગાળી બાળ સામાયિક સન્દેશમાં ૧૯૬૫માં પ્રગટ થયા હતા. ફેલુદા હમેશા તેમના પિતરાઇ ભાઈ તપેશ ઉર્ફે તોપ્શે સાથે જ જોવા મળે છે. પાછળથી લખાયેલી કહાનીઓમાં ફેલુદા લોકપ્રિય થ્રિલર લેખક જટાયુ (લાલમોહન ગાંગુલી)ની સાથે જોવા મળે છે.

ફેલુદા વિષે

પ્રથમ ૧૯૬૫માં કહેવાતા ટૂંકી વાર્તા ફેલુદાર ગોયેન્ડાગીરી (ફેલુદાની તપાસ)માં દેખાયા હતા. ફેલુદાનું ૬'૨" ઊંચી અને આશરે ૨૭ વર્ષની આસપાસની ઉંમરની વ્યક્તિ તરીકે ચિત્રણ કરવામાં આવ્યું છે. તેમનો શારિરીક બાંધો મજ્બુત અને તેમને માર્શલ આર્ટ્સમાં નિપુણ દેખાડેલા, છતાં ફેલુદા મુખ્ય રીતે તેમની શાનદાર વિશ્લેષણાત્મક ક્ષમતા અને કૌશલ્ય અવલોકન પર વધુ આધાર રાખતા હતા. ફેલુદા ૦.૩૨ કોલ્ટ રિવોલ્વર ધરાવે છે, પરંતુ તેનો ઉપયોગ ભાગ્યે જ અથવા બિન-હિંસક હેતુઓ માટે જ કરતા.

Tags:

કલકત્તાબંગાળી ભાષાસત્યજીત રે

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કુન્દનિકા કાપડિયાવાયુ પ્રદૂષણરતન તાતાધ્રુવ ભટ્ટકેનેડાશીખબારીયા રજવાડુંશ્રેયા ઘોષાલવિનોબા ભાવેવ્યાસક્રોહનનો રોગલોહીઇ-કોમર્સશ્વેત ક્રાંતિનાટ્યશાસ્ત્રવિશ્વની અજાયબીઓલીમડોગિજુભાઈ બધેકાતિલોત્તમા (અપ્સરા)વિજ્ઞાનનવરાત્રીમહાત્મા ગાંધીનું કુટુંબઆંખશ્રીનિવાસ રામાનુજનસિદ્ધરાજ જયસિંહભાષાઘૃષ્ણેશ્વરપોપટચંપારણ સત્યાગ્રહમિથુન રાશીભાવનગરગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)સૂર્યમંદિર, મોઢેરાગુજરાત મેટ્રોસોમનાથભારતીય જનતા પાર્ટીરામદેવપીરઅવતરણ ચિહ્નશિવાજીડાકોરભારતીય ધર્મોગુજરાતના મુખ્યમંત્રીઓપપૈયુંનરસિંહ મહેતા એવોર્ડભારતમાં આવક વેરોમિઆ ખલીફાનળાખ્યાન (પ્રેમાનંદ)એશિયાઇ સિંહબિન-વેધક મૈથુનઅનસૂયાલિપ વર્ષખેરગામરક્તના પ્રકારકળિયુગઅપ્સરાસંસ્કૃતિસંસ્કૃત ભાષાસાપપારસીસ્વામિનારાયણ મંદિર, અમદાવાદમોરબીઇતિહાસઝવેરચંદ મેઘાણીઅમરનાથ (તીર્થધામ)લોકમાન્ય ટિળકસવિનય કાનૂનભંગની ચળવળભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીલોકનૃત્યમહિનોરણછોડભાઈ દવેદ્વારકાઍફીલ ટાવરધોળકા૧૮૫૭ની ભારતીય ક્રાંતિઆહીરબિન્દુસાર🡆 More