પત્ની એ સ્ત્રી પાત્ર છે, એ વૈવાહિક જીવનમાં લગ્ન પછી પુરુષની (જેને પતિ તરીકે ઓળખાય છે) સાથીદાર છે.
તેને અર્ધાંગિની તરીકે પણ ઓળખાય છે. પત્ની જ્યાં સુધી કાયદાકીય રીતે પતિ સાથે જોડાયેલી હોય ત્યાં સુધી પત્ની તરીકેનું સ્થાન પામે છે. પતિના અવસાન પછી પત્નિ વિધવા તરીકે ઓળખાય છે. પત્નીના હક્ક, સ્થાન અને સામાજીક સ્થિતિ દરેક સંસ્કૃતિ અને કાયદાઓ પ્રમાણે અલગ-અલગ હોય છે અને તેમાં સમયાંતરે વિવિધતા આવી છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article પત્ની, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.